તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST અંગે આજે સેમિનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ફર્નિચર્સ મેન્યુફેક્ચર્સ એન્ડ ડિલર્સ એસોસિએશન દ્વારા તેઓના સભ્યો માટે જાણીતા ટેક્સ કન્સલટન્ટ ભરતભાઇ શેઠનું જીએસટી માર્ગદર્શન સેમિનાર અને જનરલ મીટિંગનું આયોજન તા.14 જુલાઇના રોજ રાત્રે 8.30થી 10.45 સુધી પાર્ક વ્યૂ હોટલ, આતાભાઇ ચોક ખાતે કરવામાં આવ્યુ છે. દરેક સભ્યોએ ગેસ્ટ લાવવા હોય તો અગાઉથી જાણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...