તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગાજી સેવા મંડળ દ્વારા વ્યસન મુક્તિનો યોજાયેલો કાર્યક્રમ

ગાજી સેવા મંડળ દ્વારા વ્યસન મુક્તિનો યોજાયેલો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાજીસેવા મંડળ ટ્રસ્ટ (સાર્વજનિક) દ્વારા તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલા ફ્રી વ્યસનમુકિતના કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો.

ટ્રસ્ટના ઉપક્રમે શહેરના શેલારશાપીરની વાડીમાં નિ:શુલ્ક વ્યસન મુકિતનો કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ મુંહમદ (દાદાબાપુ, સાવરકુંડલાવાળા)એ કરમ બક્ષીસ અને દુઆઓ થકી અનેક વ્યસનવાળા ઇન્સાનોને તેમાંથી મુકિત અપાવવા પ્રયાસો કર્યા હતા. કેમ્પમાં તાજુદીનભાઇ દલ તથા અન્ય હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટા પ્રમાણમાં હિન્દુ તથા મુસ્લિમ બિરાદરોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...