તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ઘોઘામાં સ્વાઇન ફલુ રોગચાળાને આગળ વધતો અટકાવવા ઘોઘા ગામમાં

ભાવનગર |ઘોઘામાં સ્વાઇન ફલુ રોગચાળાને આગળ વધતો અટકાવવા ઘોઘા ગામમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ઘોઘામાં સ્વાઇન ફલુ રોગચાળાને આગળ વધતો અટકાવવા ઘોઘા ગામમાં 12 બુથ બનાવી સ્વાઇન ફલુ પ્રતિરોધક ઉકાળાનુ વિતરણ કરવામાં આવેલ. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરચંદ, આયુર્વેદીક શાખા જિલ્લા પંચાયત ભાવનગર અને ગ્રામ પંચાયત કચેરી ઘોઘા દ્વારા સંયુકત રીતે ઉકાળા વિતરણની કામગીરી કરવામાં આવેલ. આશા બહેનો ઘોઘા દ્વારા સઘન પ્રયત્ન કરી 5235 લોકોને સ્થળ પર ઉકાળા પીવડાવેલ તેમજ લોકોને સ્વાઇન ફલુ થાય તે માટે સાવચેતીના પગલા લેવા અંગે લોકોને આઇઇસી કરેલ તેમજ 1000 સ્વાઇન ફલુની પત્રીકા વિતરણ કરવામાં આવેલ.

ઘોઘામાં રોગચાળાને અટકાવવા આરોગ્ય લક્ષી પગલા ભરાયા

અન્ય સમાચારો પણ છે...