• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરના રસ્તાઓ હાલમાં બિસ્માર થઇ ગયો છે. ત્યારે નવાબંદર રોડથી

શહેરના રસ્તાઓ હાલમાં બિસ્માર થઇ ગયો છે. ત્યારે નવાબંદર રોડથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રસ્તાઓ હાલમાં બિસ્માર થઇ ગયો છે. ત્યારે નવાબંદર રોડથી રૂવાપરી મંિદર વચ્ચે આવેલા રૂવાપરી ચોકમાં આજે ભાવનગરથી અંકલેશ્વર જતો ટ્રક રોડમાં ખુપી ગયો હતો. મહામહેનત છતાં ટ્રક બહાર નહીં નીકળતા ટ્રક ચાલકને ભારે નુકસાની ભોગવવી પડી હતી. અત્રે નોંધનિય છે કે, થોડા દિવસ પૂર્વે કિશોર ભટ્ટે રોડની રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર બેદરકારી અને ભ્રષ્ટાચાર િબસ્માર માર્ગે આજે છતો કર્યો હતો. તસવીર- અજય ઠક્કર

ભ્રષ્ટાચારની પોલમપોલમાં ખુપ્યો ટ્રક

અન્ય સમાચારો પણ છે...