• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |હનુભાના લીમડા ગામે ગત મધરાત્રીના તસ્કરોએ ત્રાટકી બે મકાનના

ભાવનગર |હનુભાના લીમડા ગામે ગત મધરાત્રીના તસ્કરોએ ત્રાટકી બે મકાનના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |હનુભાના લીમડા ગામે ગત મધરાત્રીના તસ્કરોએ ત્રાટકી બે મકાનના તાળા તોડી તસ્કરીનો પ્રયાસ કર્યો હતો.અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી કબાટ,સુટકેશ સહીતનો માલ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો.પરંતુ કોઇ મતા હાથ લાગતા આખરે ખાલી હાથ નાસી છૂટયા હતા.આ બનાવમાં કમકાન માલીક સુરત હોય તે�ઓ અત્રે આવ્યા પછી ચોરી થઇ છે કે કેમ તે અંગેની વિગતો જાણવા મળશે.

હનુભાના લીમડા ગામે તસ્કરો ત્રાટકયા

અન્ય સમાચારો પણ છે...