તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સાવરકુંડલામાં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

સાવરકુંડલામાં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સાવરકુંડલાના ભુવા રોડ મંદિર વાડી વિસ્તારમાં આવેલ પટેલ જ્ઞાતિ વાડી ખાતે દર પૂનમે પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉપસ્થિત રહી છે. દર માસની પુનમની મીટીંગમાં આ માસની પૂનમના દિવસે ભુવા રોડ પટેલ જ્ઞાતિ વાડી ખાતે વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં સાવરકુંડલા શહેરમાં પણ વૃક્ષારોપણ કરી શહેરને હરીયાળુ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...