• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ચીનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિનશિપમાં ભાવનગર શહેરની નંદકુંવરબા મહિલા

ભાવનગર |ચીનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિનશિપમાં ભાવનગર શહેરની નંદકુંવરબા મહિલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ચીનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિનશિપમાં ભાવનગર શહેરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની લક્ષ્મી યાદવની પસંદગી કરાઇ છે. તેણીએ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ, સ્કૂલ ગેમ્સ, દિલ્હીમાં સિલ્વર મેડલ, ખેલ મહાકુંભમાં ગોલ્ડમેડલ અને ગત વર્ષે ચીનમાં યોજાયેલી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સિદ્ધિથી તેણીએ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં લક્ષ્મી યાદવની પસંદગી