• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય કમલેશ ઉલવા દ્વારા શહેરના

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય કમલેશ ઉલવા દ્વારા શહેરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય કમલેશ ઉલવા દ્વારા શહેરના કુંભારવાડા સર્કલ ખાતે આવેલી મ્યુનિ. શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 1 અને 2 તેમજ બાનુબાઇની વાડી વિસ્તારની શાળા નં. 3 અને 4 માં ધો. 1 માં પ્રવેશ મેળવનાર 250 બાળકોને અંદાજે રૂ 25000 ની કિંમતની શૈક્ષણિક મટીરીયલ્સની કિટનું સ્થાનિક આગેવાનો, કોર્પોરેટર,એસ.એમ.સી.ના સભ્યોની ઉપસ્થિતીમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ.

શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...