• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો. 10 (અંગ્રેજી માધ્યમ)

ભાવનગર |શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો. 10 (અંગ્રેજી માધ્યમ)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો. 10 (અંગ્રેજી માધ્યમ) ની પરીક્ષા દિવ્યરાજસિંહ જયદિપસિંહ ગોહિલએ 95.98 પર્સન્ટાઇલ રેન્ક સાથે તેમજ નંદીનીબા જયદિપસિંહ ગોહિલએ ધો. 12 (અંગ્રેજી માધ્યમ)ની પરીક્ષા 92.41 પર્સન્ટાઇલરેન્ક સાથે ઉત્તીર્ણ કરીને તે�ઓએ ભાવેણાનું અને સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યુ છે. તે�ઓ ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ડી. ગોહિલના સંતાનો છે.

શહેરની ચિત્રા નિર્ભય સોસાયટીમાં આવેલી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં તાજેતરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વેળા તજજ્ઞોના માર્ગદર્શન તળે શ્રેણી 1 થી વિદ્યાર્થી�ઓએ યોગનું નિદર્શન કર્યુ હતુ.

સ્વામિ. પ્રા. શાળામાં યોગાસનનું નિદર્શન

ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારતા ભાઇ-બહેન

અન્ય સમાચારો પણ છે...