• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કોઈ પણ લોકતંત્રપ્રેમી, ભારતવાસી કટોકટીને ભુલાવી શકે

કોઈ પણ લોકતંત્રપ્રેમી, ભારતવાસી કટોકટીને ભુલાવી શકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કટોકટી કાળી રાત અને લોકતંત્ર પર જોરદાર ફટકા સમાન હતી : મોદી


ભાવનગર| બળવંતરાય જમનાદાસ મહેતા (ઉ.વ.89,કુકડવાળા) તે વિરેનભાઇ, લીનાબેનના પિતાશ્રી, ચાંદનીબેન (ચંદા), નિલેષભાઇ નાણાવટી (ચંદન જવેલર્સ)ના સસરા, િદ્વતી, ભવતીના દાદા, બંઝીલ, નિરલ, િવશ્વાના નાનાજી, સ્વ.હરગોવિંદભાઇ, સ્વ.વાડીભાઇ, અનંતરાય (દિલ્હી), રમેશભાઇ (દિલ્હી), સ્વ.ગીરજાબેન મહેતા, રંજનબેન શાહ (વલસાડ), સ્વ.હસુબેન શાહના ભાઇ, કાતિલાલ રણછોડદાસ મહેતા (ઇંદોરવાળા)ના જમાઇ તા.25ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. તેની પ્રાર્થના સભા તા.26ને સોમવારે સાંજે 4 થી 6 ઓમ પ્લાઝા હોલ, ડોન ચોક, ભાવનગર રાખેલ છે. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્વ.નુ ચક્ષુદાન કરેલ છે.બાડીપડવા| સ્વ.કાન્તીલાલઅંબાશંકર ભટ્ટના પુત્ર રાજેન્દ્રભાઇકાન્તીલાલ ભટ્ટ (રીટાયર્ડરેલવે કર્મચારી, ઉ.વ.64) તા.24ના નાથધામ પામેલ છે. તે સ્વ.અનંતરાય અંબાશંકર, સનતભાઇ અંબાશંકર, શશીકાન્તભાઇ અંબાશંકર ભટ્ટના ભત્રીજા, દિનેશભાઇ કાન્તીલાલ, જયકરભાઇ બાડીપડવા, પ્રકાશભાઇ ભટ્ટ (એસ.ટી.)ના ભાઇ થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 5 થી 6-30 િનર્મળનગર, શંકરના મંદિર પાસે, નિર્મળેશ્વર મહાદેવની વાડી, ભાવનગર ખાતે રાખેલ છે. લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર| બલદાણાનિવાસી હાલ ભાવનગર ગં.સ્વ.હિરાબેનલાભશંકર આચાર્ય (ઉ.વ.98)તા.25ના કૈલાસવાસ થયેલ છે. તે અનંતરાય લાભશંકર આચાર્ય, સ્વ.કિરીટભાઇ લાભશંકર, હર્ષદભાઇ લાભશંકર આચાર્ય, મંજુલાબેન એસ. જોષી (ઝરીયા), દક્ષાબેન એન. પંડયા (ભાવનગર)ના માતુશ્રી, અલ્પેશભાઇ કિરીટભાઇ, શૈલેષભાઇ કિરીટભાઇ, પરેશભાઇ અનંતરાય (એસ.ટી. ભાવનગર), આશીષભાઇ કિરીટભાઇ, ધર્મેશભાઇ હર્ષદભાઇના દાદીમા, નટુભાઇ, હિંમતભાઇ, મધુસુદનભાઇના બેન, વજુભાઇ જાની (અકવાડા)ના ફૈબા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 ઝાલાવાડી સત્તર તાલુકા બ્રહ્મ મંડળની વાડી, રામાપીર મંદિરની સામે, િસંધુનગર, ભાવનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.બજુડ| ગોહિલ લીલાબા દાનુભા (ઉ.વ.98)તા.24ના સ્વર્ગવાસ પામેલ છે. તે નટુભાના માતુશ્રી, દૈવતસિંહ, બાયાલાલસિંહ, િવક્રમસિંહ, તખ્તસિંહના ભાભુ, શિવભદ્રસિંહ, સત્યપાલસિંહ, ઘનશ્યામસિંહ, મહેન્દ્રસિંહ, પદ્યુમનસિંહ, યશપાલસિંહ, િસદ્ધરાજસિંહ, જયરાજસિંહ, જયપાલસિંહ, યુુવરાજસિંહના દાદીમા, જયવિરસિંહ, અજયસિંહ, રૂદ્રરાજસિંહ, વિરાજસિંહના વડ દાદીમા થાય. તેની ઉત્તરક્રિયા તા.2/7ને રવિવારે બજુડ મુકામે રાખેલ છે.

પાદરી(ગો) | બાલુબા બચુભા ગોહિલ (ઉ.વ.103)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે બચુભા દેવશંગ ગોહિલના પત્ની, કુવરસિંહ, અઠુભા, રાયુભાના માતુશ્રી, બટુકસિંહ, કિરીટસિંહના ભાભુ થાય. તેની ઉત્તરક્રિયા તા.4/7ને મંગળવારે અમારા નિવાસસ્થાને પાદરી (ગો) મુકામે રાખેલ છે.ભાવનગર| જયચંદ્ર બચુભાઇ પટેલ (સાકરવાડીયા,ઉ.વ.80, નિવૃત્ત કર્મચારી એસબીઆઇ)નો તા.24ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.િવદુબેન બચુભાઇ પટેલના પુત્ર, મનીષભાઇ, સમીરભાઇ, મોનાબેનના પિતાશ્રી, મનીષકુમાર (કેશવ સ્ટીલ)ના સસરા, સ્વ.વસંતરાય ગીરધરલાલના જમાઇ થાય. તેનું બન્ને પક્ષનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4-30 થી 6 ઠાકરદ્વારા મંદિર, કણબીવાડ, ભાવનગર ખાતે રાખેલ છે. લૌકક પ્રથા બંધ રાખેલ છે.ભાવનગર| જાગધારનિવાસી હાલ ભાવનગર જવેરભાઇમોહનભાઇ ડોડીયા (ઉ.વ.93)તે રતિભાઇ, ધીરૂભાઇ, જયેશભાઇના પિતાશ્રી તા.22ના રામચરણ પામેલ છે. તે કામરોલ નિવાસી રાઠોડ પોપટભાઇ ટપુભાઇ, રાઠોડ બાબુભાઇ ટપુભાઇના બનેવી, ભુંભલી નિવાસી િસદ્ધપુરા પ્રભાબેન ભુપતભાઇ, ખારીવાળા ચિત્રોડા ગીતાબેન સુરેશભાઇના પિતાશ્રી, ભુપતભાઇ ગીરધરભાઇ િસદ્ધપુરા, સુરેશભાઇ વશરામભાઇ િચત્રોડાના સસરા, મકવાણા બાબુભાઇ જવેરભાઇ, મકવાણા પ્રવિણભાઇ જવેરભાઇ વેવાઇ થાય. તેનું બેસણું તા.26ના 4 થી 6 ઘોઘા રોડ, મોટા શિતળામાના મંદિર સામે, મારૂતીનગર, સબ સ્ટેશન સામે, અમારા નિવાસસ્થાને રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.ભાવનગર| નયનાબેન મુકેશભાઇ અજવાળીયા (ઉ.વ.53)ભાવનગરવાળા તા.24ના વૈકુંઠવાસ પામેલ છે. તે મુકેશભાઇ છોટાલાલ અજવાળીયા (રીટાયર્ડ આલ્કોક એશડાઉન)ના પત્ની, જીજ્ઞેશ, હેમીનાબેનના માતુશ્રી, સચીનકુમાર કા.પ (ધોળકા), રત્નાબેનના સાસુ, હિંમતલાલ, ભગવાનભાઇ, ગોવિંદભાઇ, રમેશભાઇના નાના ભાઇના પત્ની, ધનસુખભાઇ, તરલીકાબેન જીતેશકુમાર (ધોળકા)ના ભાભી, અનુંબેન, ડોલરબેન, સ્વ.કોકીલાબેન, હીરાબેનના દેરાણી, હંસાબેનના જેઠાણી, જીતેશકુમાર કા.પ.નાં સાળાના પત્ની થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સવારે 8 થી 10 લક્ષ્મીનારાયણ મંદિર, છગનમુખીનો ડેલો, કાછીયાવાડ, દિવાનપરા રોડ, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| બારડ મોહનભાઇ જીવરાજભાઇ (ઉ.વ.43)અધેવાડા તા.25ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે બારડ જીવરાજભાઇ ઘુસાભાઇના મોટા પુત્ર, વિનુભાઇ ઘુસાભાઇ બારડના ભત્રીજા, જગદીશભાઇ, શૈલેષભાઇના મોટા ભાઇ, વિપુલભાઇ ભીખાભાઇ વાજા બુધેલ, ભરતભાઇ લાલજીભાઇ પરમાર વાળુકડના સાળા, કમલેશભાઇ નારણભાઇ ભટ્ટી ભરતનગરના બનેવી, ભટ્ટી સ્વ.રમણીકભાઇ કાળુભાઇ, હરજીભાઇ, દયાળભાઇ, દયાળભાઇ બાલાભાઇ કોળીયાકના ભાણેજ થાય. તેની ત્રણેય પક્ષની સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4ાા થી 6ાા ભરતનગર, વાળંદ વાડીએ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.1/7ને શનિવારે અધેવાડા તેના નિવાસસ્થાને રાખેલ છે.ગરીબપુરા,તા.ઘોઘા | માસુબાઇબેન નાનાભાઇ મોભ તા.22નેગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ.દડુભાઇ નાનાભાઇ મોભના માતુશ્રી, જોરૂભાઇ દડુભાઇ મોભ (પંચાયત માર્ગ અને મકાન પેટા િવભાગ, તળાજા), દેવાયતભાઇ દડુભાઇ મોભના ગઢામા, બપાડા નિવાસી ભીખાભાઇ ગીગાભાઇ દેસાઇ, સુરીંગભાઇ િવક્રમભાઇ, રાજાભાઇના બેન થાય. તેનું ઉત્તરકારજ તા.2/7ને રવિવારે તેમજ દશા તા.1/7ને શનિવારે ગરીબપુરા મુકામે વાવવાળી વાડીએ રાખેલ છે.બેલા,તા.તળાજા | રાજુભાઇ બીજલભાઇ ભુવા (ઉ.વ.37)તા.23ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે મનહરભાઇ, રાહુલભાઇના પિતાશ્રી, નાનુભાઇ બોઘાભાઇના ભત્રીજા, રામભાઇ, જબરભાઇ, બુધાભાઇના મોટા બાપાના દીકરા ભાઇ, ઠળીયાવાળા ચૌહલા ખીમાભાઇ, સાજનભાઇના બનેવી, ભાદ્રોડવાળા મેર ગોવિંદભાઇના ભાણેજ, ઠળીયાવાળા ચૌહાણ સમજુબેન ખીમાભાઇ, ગોરસવાળા જોગરાણા મુળીબેન સોથાભાઇ, ઘાટરવાળા ખોડા જડીબેન જાલાભાઇના ભાઇ થાય.ઝાંઝમેર,તા.તળાજા | કોટડીયા ખીમાભાઇ બીજલભાઇ (ઉ.વ.95)તે લાખાભાઇ, સ્વ.વજાભાઇના પિતાશ્રી, સ્વ.ભગવાનભાઇના નાના ભાઇ, સ્વ.મોહનભાઇ, મકનભાઇના મોટા ભાઇ, બાબુભાઇના કાકા, ગોવિંદભાઇ, ભરતભાઇના મોટા બાપુ, જયંતીભાઇ, તુલશીભાઇ, વિપુલભાઇના દાદા તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તથા પાણીઢોળ તા.5/7ને બુધવારે તેમજ તેના સુવાળા તા.30ને શુક્રવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.

કળસાર| નાગજીભાઈ આતુભાઈ કંટારીયા (ઉ.વ.80)તે તા.23ને શુક્રવારે રામ ચરણ પામેલ છે. તે આતુભાઈ, ભગતભાઇ, રમેશભાઈ, રણુભાઈ તેમના પિતાશ્રી થાય છે તેમજ રશીકભાઈ, વિપુલભાઈ, ગોરધનભાઈ, લાલજીભાઈ, તુલશીભાઈ, કિરણ, સાગર, હરેશ, તુશાલ તેમના દાદા થાય છે. તેમજ વિઠ્ઠલભાઈ, વિહાભાઈ, બટુકભાઈ, દુલાભાઈ, પુનાભાઈ, ભરતભાઈનાં કાકા થાય છે. તેમનું ઉત્તર કારજ તા.4/7ને મંગળવારે તેમના નિવાસ સ્થાને શિવ મંદિરની બાજુમાં આતુભાઈના ઘરે કળસાર મુકામે રાખેલ છે.

સેંજળીયા| ગુજરાતી (વાઘેલા) બચુભાઇ દેવજીભાઇ (ઉ.વ.85)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે ચીથરભાઇ, મથુરભાઇ, બાબુભાઇ, ભરતભાઇ, પાંચાભાઇના પિતાશ્રી થાય. તેનું ઉત્તરકારજ તા.5/7ને બુધવારે સેંજળીયા મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.રણુભાઇભગુભાઇ પરમારના પત્ની વનીતાબેન(ઉ.વ.78)તે અશ્વીનભાઇ (એસબીઆઇ, રાજપરા), કુસુમબેન, ચંદનબેન, નયનાબેનના માતુશ્રી, વિજયભાઇ બારાચ, રાજેશભાઇ ગોહિલ, જયદીપભાઇ કેશોરના સાસુ, રાજના દાદીમા, રમેશભાઇ પરમાર (લાઠી)ના ભાભી, મહેશભાઇ પરમાર (લાઠી)ના ભાભુ તા.25ના શ્રીજી ચરણ પામેલ છે. તેનું બેસણું તા.26ને સોમવારે 5 થી 6-30 ભગવાનેશ્વર મહાદેવ, સુભાષનગર મુકામે રાખેલ છે.

લાઠી| રાજેશભાઇ ઝગડા તા.25નેરવિવારે કૈલાસવાસ પામેલ છે. તે ધીરૂભાઇ લક્ષ્મણભાઇ ઝગડાના પુત્ર, નિલેશભાઇના નાના ભાઇ થાય. તેનું બેસણું તા.26ને સોમવારે 4 થી 6 લાઠી અમારા નિવાસસ્થાને રાખેલ છે.

જૈનમરણભાવનગર| સાણોદરવાળાહાલ ભાવનગર શાહ તલકચંદ પરશોત્તમદાસ, શાહ કાન્તીલાલ પરશોત્તમદાસના પુત્ર યશેષભાઇના પત્ની નયનાબેન(ઉ.વ.48)તા.24ને શનિવારે મુંબઇ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે હેમેન્દ્રભાઇના નાના ભાઇના પત્ની, હસુબેન કિશોરકુમાર, રંજનબેન જયંતિલાલ, ધીરજબેન રમેશચંદ્ર, ચેતનાબેન પ્રદિપકુમારના ભાભી, કોમલ રશ્મીનકુમારના કાકી, દક્ષેષના કાકી, ચૈતાલીના કાકીજી, પિયર પક્ષે જયંતિલાલ મગનલાલ શાહ રંઘોળાવાળાની દીકરી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.26ને સોમવારે બપોરે 4 થી 5-30 લોહાણા િવદ્યાર્થી ભવન, પીલગાર્ડન પાસે, ભાવનગર ખાતે રાખેલ છે.

મુસ્લિમમરણદુદાધાર| મ.બચુભાઇ નાનુભાઇ ખલીફા (ઉ.વ.63)તા.25ને રવિવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે માલાવાડ નિવાસી મ.ભીખુભાઇ કાસમભાઇ, મ.અલીજીભાઇ કાસમભાઇ, જ.બચુભાઇ કાસમભાઇના કાકાના દીકરા, જ.અમીનભાઇ અલીજીભાઇના કાકા, નવાગામ (લો) નિવાસી મ.અબ્દુલભાઇ છગનભાઇ, રહીમભાઇ છગનભાઇ, જ.ઇનુસભાઇ છગનભાઇ, જ.દિલીપભાઇ છગનભાઇના મોટા બાપુના દીકરા, જ.રમજાનભાઇ, જ.ઉસ્માનભાઇ, જ.રાજુભાઇના પિતા, જ.કાળુભાઇ ઘુસાભાઇ રાજપરા (ખો)ના બનેવી થાય. તેની ત્રીજાની જીયારત તા.27ને મંગળવારે પોતાના નિવાસસ્થાને દુદાધાર મુકામે સવારે 9 કલાકે રાખેલ છે.મહુવા| અમીનાબાનુ હબીબઅલી ભીમાણી (ઉ.વ.75)તે રજાહુસેન બચુભાઇ બદામીના મહોરદાર તા.24/6ને શનિવારે ખુદાની રહેમતમાં પહોચેલ છે. મર્હુમાની ઇસાલે સવાબની મજલીસે ઇમામ હુસેન તથા ઝીયારત તા.27/6ને મંગળવારે સવારે 9.30 કલાકે મસ્જીદે રઝા તથા મજલીસ 11.30 કલાકે ઔરતો તથા પુરૂષોમાં મહેંદી બાગ, નવા એસ.ટી. સ્ટેશન સામે, ડોમમાં રાખેલ છે.

સરકારને સામાન વેચવા કે સપ્લાય માટે ઈ-જીઈએમની મુલાકાત લો

મોદીએકહ્યું કે સરકારને સામાનની સપ્લાય કરવા અને વેચવાની નવી વ્યવસ્થા ઈ-જીઈએમ(ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ) થી પારદર્શકતા આવી છે અને વચેટીયા સમાપ્ત થઈ ગયા છે. તેમણે કહ્યું કે વ્યવસ્થા હેઠળ જો કોઈ વ્યક્તિ સરકારને કોઈ વસ્તુની સપ્લાય કે વેચવા માગતો હોય તો તેમાં નામ નોંધણી કરાવી શકે છે. વસ્તુની કિંમત નક્કી કરીને તે ચૂકવી દેવાય છે.
અન્ય સમાચારો પણ છે...