તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જીવંત પશુઓની સુરક્ષાર્થે દરેક સંઘમાં આયંબિલ તપ,જાપ આરાધના કરવી

જીવંત પશુઓની સુરક્ષાર્થે દરેક સંઘમાં આયંબિલ તપ,જાપ આરાધના કરવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ પૂજય ગચ્છાધિપતિ જયઘોષસૂરિ મહારાજ દ્વારા જૈનોને જાહેર નિવેદન કરવામાં આવ્યુ છે. નાગપુર (મહારાષ્ટ્ર)થી શારજાહ (આરબ કન્ટ્રી)મા નિકાસ થનારા જીવંત એક લાખ પશુઓની સુરક્ષાર્થે દરેક સંઘમાં જીવરક્ષાના પરીણામથી વધુમાં વધુ સંખ્યામાં આયંબિલના તપની તથા નમો જિણાણં જિઅભયાણં જપની આરાધના કરવી.

અન્ય સમાચારો પણ છે...