તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર જિલ્લાના છાત્રાલયો માટે વિનામૂલ્યે યોગ તાલીમ અપાશે

ભાવનગર જિલ્લાના છાત્રાલયો માટે વિનામૂલ્યે યોગ તાલીમ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર જિલ્લામાં આવેલ કોઇ પણ છાત્રાલય વાળા પોતાના બાળકોને યોગની તાલીમ આપવા માંગતા હોય તો તેઓએ યુનિવર્સિટી યોગ હોલ ખાતે સાંજે 6-30ની આસપાસ રેવતુભાને જાણ કરવી તાલીમ આપવા અંગેની વ્યવસ્થા નિ:શુલ્ક કરી આપવામાં આવશે. યોગ એન્ડ કલ્ચરલ એસો.આ અંગેની વ્યવસ્થા કરશે.

અન્ય સમાચારો પણ છે...