તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનામૂલ્યે આંખની તપાસ અને મોતીયાના ઓપરેશન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સત્ય સાઇ મેડીકલ સેન્ટર શિવશકિત હોલ ક્રેસન્ટ ખાતે તા.1 રવિવારે સવારે 9 થી 11 આંખનો નિદાન સારવાર કેમ્પ રાખેલ છે. મોતીયાના ઓપરેશનની જરૂર હશે તેને નેત્રમણી મુકી અપાશે. આંખના ટીપા પણ જરૂર હશે. તેને ફ્રી અપાશે. નજીક જોવાના ચશ્મા પણ નંબર જોઇ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...