તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર ઃ ભારતીય સ્ટેટ બેંકના 63માં સ્થાપના દિવસ નિમિતે ભાવનગર

ભાવનગર ઃ ભારતીય સ્ટેટ બેંકના 63માં સ્થાપના દિવસ નિમિતે ભાવનગર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભારતીય સ્ટેટ બેંકના 63માં સ્થાપના દિવસ નિમિતે ભાવનગર એડમીન ઓફીસ તથા રીજીયન બી-1ના સંયુકત ઉપક્રમે તા.1 જુલાઇ 2018 રવિવારના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા કોલોની કાળાનાળા ભાવનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવેલ છે. આ બંને કાર્યક્રમો સવારે 9-30 કલાકથી શરૂ થશે. તેમજ પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણનુ આયોજન ભાવનગરના દેવેનભાઇ શેઠની જાણીતી સંસ્થા ગ્રીન સીટીના સહયોગથી તથા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન સર તખ્તસિંહજી હોસ્પીટલ તથા બ્લડ બેંક ભાવનગરના સહયોગથી કરેલ છે. ભાવનગરના નગરજનોએ ઉત્સાહ પૂર્વક બ્લડ ડોનેટ કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...