તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર પાસેના અકવાડા ગામે રહેતા અરજણભાઇ ચુડાસમા નામના વ્યકિત

ભાવનગર |ભાવનગર પાસેના અકવાડા ગામે રહેતા અરજણભાઇ ચુડાસમા નામના વ્યકિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર પાસેના અકવાડા ગામે રહેતા અરજણભાઇ ચુડાસમા નામના વ્યકિત અન્ય લોકોની સાથે ગણપતિ ઉત્સવના નવમા દિવસે કોળીયાક દરિયામા વિસર્જન કરવા ગયેલ હોય જયા દરિયામા ગરકાવ થયાની વાત જાણવા મળતા સ્થાનીક તરવંયા અને વરતેજ પોલીસે દોડી જઇ યુવાનની શોધખોળ શરૂ કરી છે.પરંતુ હજુ સુધી કોઇ લાશ મળી નથી.

કોળીયાકના દરિયામા ડૂબેલા યુવાનની શોધખોળ

અન્ય સમાચારો પણ છે...