તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહક સુરક્ષાની મધ્યસ્થીથી બાઇક એવરેજ આપતી થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ વડવા માળીવાળા ખાંચામાં રહેતા રમેશભાઇ મોહનભાઇ પરમારે ગત તા.13/ 10/2015 નારોજ રૂ.52.133 ની કીંમત ચૂકવી સ્માર્ટ બાઇક ખરીદયુ હતુ.જેમા કંપનીએ 108 ની એવરેજ આવશે તેમ જણાવેલ હકીકતે બાઇમા માત્ર 45 થી 50 ની એવરેજ આવતા અંગે કંપનીને કહેતા અને કોઇ જવાબ આપતા તેઓએ ગ્રાહક સુરક્ષા ભાવનગરમા જાણ કરતા ગ્રાહક સુરક્ષાએ કંપનીને પત્ર પાઠવતા કંપની ગ્રાહકને 108 ની એવરેજ આવે તે રીતે બાઇક રીપેર કરી આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...