તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જૂનાબંદર રોડ પર દુકાનમાંથી દિન દહાડે રૂ.12 હજારની ચોરી

જૂનાબંદર રોડ પર દુકાનમાંથી દિન દહાડે રૂ.12 હજારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | કાળાનાળા રહેતા અને જુના બંદર રોડ પર ચંદુ સ્ટીલ નામની દુકાન ધરાવતા વણિક વેપારી નરેન્દ્રભાઇ હિંમતભાઇ શાહ ગત બુધવારે બપોરે દુકાન બંધ કરી જમવા ગયા અને જમીને આવ્યા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ગલ્લામાંથી 12 હજારની રોકડની ચોરી કરી નાસી છૂટયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...