• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |પી.એન.આર. સોસાયટી દ્વારા નટરાજ કોલેજના સિવણ અને બ્યુટીપાર્લર સેન્ટરમાં

ભાવનગર |પી.એન.આર. સોસાયટી દ્વારા નટરાજ કોલેજના સિવણ અને બ્યુટીપાર્લર સેન્ટરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પી.એન.આર. સોસાયટી દ્વારા નટરાજ કોલેજના સિવણ અને બ્યુટીપાર્લર સેન્ટરમાં તાજેતરમાં મહિલા દિન નિમીત્તે વિકલાંગબહેનો માટે નિબંધ અને મહેંદી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં કુલ 20 બહેનોએ ભાગ લીધો હતો. વીજેતાબહેનોને મહેમાનોના હસ્તે ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આયોજનને સફળ બનાવવા પ્રો.કો-ઓર્ડિનેટર નરેશભાઇ અજમેરા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

PNR સોસાયટીમાં કાર્યક્રમો યોજાયા

અન્ય સમાચારો પણ છે...