તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાક માર્કેટમાં સફાઇના અભાવે કચરાના ગંજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક બાજુ દેશભરમાં જોરશોરથી સ્વચ્છત અભિયાન ચલાવાઇ રહયું છે.સ્વચ્છતા પ્રત્યે સૈવ કોઇ જાગૃત છે. ભાવનગર શહેરમાં મુખ્ય શાકમાર્કેટ ખાતે છેલ્લા ત્રણ દિવસથી તંત્ર દ્વારા સફાઇ કાર્ય ન થતા કચરા પેટીઓ કચરાના ઢગલાથી ફુલ ભરાઇ ગઇ છે. તેની દુર્ગંધથી સૌ કોઇ તોબા પોકારી ગયા છે. કચેરા પેટીમાંથી કચરો ઉપાડવાનો તંત્રને કયારે સમય મળશે.

અન્ય સમાચારો પણ છે...