તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા આગેવાન પરનો હુમલાખોર જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો ¿ પાલિતાણા બજરંગદાસ ચોક પાસે ત્રણેક માસ પહેલા તાલુકા પંચયતના પ્રમુખ ગોરધનભાઇ માલદાર તથા તાલુકા ઉપપ્રમુખ ગોપાલભાઇ પર 3 શખ્સોએ જુની દાઝ રાખી પાછળથી ગાડી ભટકાડી પછાડી દઇ નાસી છુટેલ જે બાબતે પાલિતાણા પોલીસે ગણધોળના તેની જ્ઞાતિના સરપંચના દિકરા તથા તેના બે સાથીદારને સુરત ખાતેથી ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...