તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડીયન રેલવે પેન્શનર્સ દ્વારા આજ કી શામ શહિદો કે નામ સંગીત સંધ્યા યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર : ઇન્ડીયન રેલવે પેન્શનર્સ એસોસીએશનુ આગામી 25મુ દ્વીવાર્ષિક અધિવેશન અનુસંધાને તા.27ના રોજ સાંજે 6 કલાકે રેલવે કોમ્યુનીટી હોલ ભાવનગર પરા ખાતે પુલવામાના થયેલ હુમલામાં વિરગતીને પ્રાપ્ત થયેલ ભારતીય જવાનોએ શ્રધ્ધા સુમન અર્પવ માટે આજકી શામ શહિદો કે નામ શિર્ષક હેઠળ સંગીત સંધ્યા યોજાશે. જેમા શ્રોતાજનો તરફથી ફાળો કરવામાં આવશે. તા.28-2ને ગુરૂવારે શિવ શકિત હોય ક્રેસંટ ખાતે યોજાનાર છે. આમ તો અધિવેશન ભાવનગર ડીવીઝનનુ પરતુ આ એસોસીએશનનુ 25મુ અધિવેશન હોવાને કારણે સિલ્વર જયુબિલી ફંકશન તરીકે મનાવવાનુ નકકી કરેલ હોવાથી વેસ્ટ ઝોનની તમામ બ્રાંચને પણ આમંત્રણ આપીને સત્કારવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો