તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાન અકસ્માતમાં મૃતકનાં પરિવારો સહાયથી વંચિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ 6 માર્ચ, 18ના રંઘોળા, જાન અકસ્માતમાં 42 લોકોના મૃત્યુ થતાં પરિવારજનોને અનેક સહયોગની લહાણીની જાહેરાતો કરી હતી. સમગ્ર ઠાકોર સમાજનાં યુવાનો, ખેડૂત સમાજ, ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કલેકટર, ડી.ડી.ઓ ભાવનગરને આવેદન આપી, એક વર્ષ જૂની ઘટના યાદ કરાવી, ન્યાયમાં થયેલ વિલંબ અંગે રજુઆત કરાઈ છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામજનો એ સહાયની માંગ સાથે જો ન્યાય નહીં મળે તો આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો