તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 કરોડની ખંડણી મામલે બે જબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાના નિવૃત સરકારી અધીકારી અને કોન્ટ્રાકટર નો વ્યવસાય કરતા લોહાણા દિલીપભાઇ નાગરદાસનું અપહરણ કરી રૂ. 1 કરોડની ખંડણી માંગવામા આવી હતી. અને રકમ ન આપે તો તેમના પત્નિ તથા દિકરાને મારી નાખવાની ધમકી આપતા .ના પોલીસમા ફરિયાદ નો઼ધાવાઇ હતી. આ મામલે પોલીસે અગાઉ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.અને આજે વધુ બે આરોપીઓ રફીક .ર્ફે બાદલ રજબશા ફકીર અને દિનેશ મનુભાઇ સોલંકીને ઝડપી લીધા હતા.તેમજ અપહરણમા વપરાયેલ સકોર્પીયો મોટરકારબ જી.જે.21.એમ-3970 તથા છરી-1,લોખંડનો પાઇપ વગેરે કબ્જે કર્યા હતા.અને કોર્ટમા રજુ કરાતા અદાલતે તેમના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.આમ પોલીસે આ ગુન્હામા કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો