તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતનગર વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ભરતનગર લાયસન્સ સોસાયટી પ્લોટ નં.34માં રહેતા આશુતોષભાઇ રચલાનંદ દહેરાદુન ફરવા ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં કોઇ તસ્કરોએ તાળા તોડી કબાટમાંથી રોકડ રૂ.18,000 તથા દાગીના મળી કુલ રૂ.56,000ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકમાં પોલીસે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...