તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના કેટલાક વિસ્તારોમાં BSNLના ફોન બે દી’બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર શહેરના સરદારનગર એક્સ્ચેન્જના આઉટડોર વિભાગ હેઠળ આવતા શામળદાસ કોલેજ સામે આવેલ વેલેન્ટાઇન સર્કલ પાસે આવેલ મેઇન કેબલમાં ફોલ્ટ હોવાને કારણે બીએસએનએલ દ્વારા આજે શનિવારે બપોર પછી મેન્ટેનન્સ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે સોમવારે સાંજ સુધીમાં પૈર્ણ થઇ શકે તેવો અંદાજ છે. આના કારણે વાઘાવાડી રોડ, સેન્ટ્રલ સોલ્ટની પાછળનો ભાગ, ગુલિસ્તાંની સામેનો ભાગ, આતાભાઇ ચોકથી સહકારી હાટ તથા વડોદરિયા પારક વિસ્તારમાં આવતા તમામ લેન્ડલાઇન બ્રોડબેન્ડ અને લીઝલાઇન કનેક્ટીવીટી બંધ રહેશે. તેના કારણે આ વિસ્તારના ફોન બંધ રહેશે તેમ બીએસએનએલ દ્વારા જણાવાયું છે. આ વિસ્તારમાં એસપી, કલેક્ટર, જીલ્લા પંચાયત પ્રમુખ, ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓના રહેઠાણના નંબરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો