તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં યુવાનને છરીના ઘા ઝીંકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો ¿ મહુવાના મેઘદુત ચોકમાં ગત મોડી રાત્રે અબ્દુલ કરીમ રજાકભાઇ પર સુનીલ રમેશભાઇ, સન્ની અને 7 અજાણ્યા શખ્સોએ પોતે મેઘદુત સીનેમાની જાળી પાસે ભટકાતા જોઇને ચાલવાનુ કહેતા તે�ઓએ બીભત્સગાળો બોલતા કહેલ કે અમો કતપરીયા છીએ સંભાળીને બોલ તેમ કહી બન્ને વચ્ચે બોલાચાલી બાદ મારામારીમાં ફેરવાઇ હતી.અને તેમા ફરિયાદી અબ્દુલભાઇને છરીના ઘા ઝિંકાતા મહુવા પોલીસે આ બનાવ અંગે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...