ભકિતબાગમાં 35 બોલ તથા ધ્યાનગીતની પરીક્ષા લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ બરવાળા સંપ્રદાયના ગચ્છાધિપતી પૂ.સરદાર ગુરૂદેવની નિશ્રામાં તા.29-9 રવિવારે સવારે 9-30 થી 10-30 ત્રિરંગી સાથે વ્યાખ્યાન રહેશે, 9-30 થી 11-30 જૈન પાઠશાળા રહેશે. બાદ બાળકોનો જમણવાર રહેશે. 2 થી 5 બોલ તથા ધ્યાનગીતની પરીક્ષા રહેશે

અન્ય સમાચારો પણ છે...