તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEEની પરીક્ષાના ફોર્મ બે વખત ભરશો તો રદ ગણાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેઈઈ મેઈન્સ 2ની અરજી પ્રક્રિયા 7મી માર્ચ 2019 સુધી ચાલશે. પરીક્ષાનું આયોજન કરતી એનટીએ પાસે વિદ્યાર્થી�ઓ દ્વારા આવેદનમાં ભૂલો સામે આવી હતી. એટલાં માટે વિદ્યાર્થી�ઓ એકથી વધારે વખત રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ત્યાર પછી એનટીએ દ્વારા અરજી ભરવા માટેની સૂચના�ઓ જાહેર કરી હતી. અરજીમાં કોઈ પણ ભૂલ હોય તો તે જ ફોર્મમાં સુધારા પછી પણ સમય આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી બીજુ ર્ફોમ ભરશે તો તે વિદ્યાર્થીનું ર્ફોમ કોઈ પણ સુચના આપ્યા વગર રદ્દ કરવામાં આવશે. ઈન્ફોર્મેશન બુલેટિનમાં પહેલા જ માહિતી આપવા છતાં વિદ્યાર્થી�\\\" ફોર્મ ભરી રહ્યા છે આથી એમને બીજો મોકો આપવામાં આવી રહ્યો છે.

જેઈઈ મેઈન્સની એપ્લિકેશન નંબર અને પાસવર્ડથી લોગઈન કરવું. જેમાં માતા-પિતાનું નામ, કેટેગરી, ડિસેબિલિટી સ્ટેટસ, લિંગ, જન્મ તારિખ, એલિજીબિલિટી સ્ટેટ કોર્ડ પહેલાથી ભરેલા હશે. જેમાં કોઈ ફેરફાર થશે નહી. પેપર-1 અને પેપર-2ની પરીક્ષાની ભાષા અને ચાર શહેરોના નામ ભરી �ઓનલાઈન પેમેન્ટ કરવું. જે પહેલી વખત અરજી કરી રહ્યા છે તે�ઓ �ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ મોટા રજીસ્ટર કરે જેથી એપ્લિકેશન નંબર આપવામાં આવશે. ઓનલાઈન એપ્લિકેશન ર્ફોમમાં પુરી માહિતી ભરી એક પાસવર્ડ બનાવીને સુરક્ષાલક્ષી પ્રશ્નોના જવાબ પસંદ કરીને આપવાના રહેશે.

આમ આ વર્ષે વિદ્યાર્થી�ઓ માટે જેઈઈ મેઈન્સ 2ની અરજી પ્રક્રિયા 7મી માર્ચ 2019 સુધી ચાલશે. આ અત્યંત મહત્વની ગણાતી જેઇઇની પરીક્ષાનું આયોજન કરતી એનટીએ

પાસે વિદ્યાર્થી�ઓ દ્વારા આવેદનમાં ભૂલો સામે આવી હતી. આવી ભુલ ન થાય અને તેનું પુનરાવર્તન પણ ન થાય તે હેતુથી વિદ્યાર્થી�ઓ રજિસ્ટ્રેશન કરાવી લે તે પહેલા તે�ઓને ભુલો સુધારવાનો પર્યાપ્ત સમય પણ પણ આપવામાં આવશે. આમ છતાં કોઇ વિદ્યાર્થી એકથી વધુ ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ ગણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો