તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ મહિલા દિન નિમીતે સ્મોલ વન્ડર્સ દ્વારા ઈચ ફોર ઈકવલ ટોક-શો યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના સરોવર પોર્ટીકો ખાતે કરાયેલું આયોજન

ભાવનગર : ભાવનગર શહેરની સ્મોલ વન્ડર્સ સંસ્થા દ્વારા તા.8/3ના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને શહેરમાં આવેલ સરોવર પોર્ટીકો ખાતે મહિલાઓ દ્વારા ઈચ ફોર ઈકવલ પર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 મહિલાઓએ જોડાઈને આ ટોક શોમાં ભાગ લીધેલ.

ઈચ ફોર ઈકવલ ટોક શોના આયોજક હર્ષાબેન રામૈયા દ્વારા પુરૂષ પ્રાધાન્ય સમાજ નહિં પરંતુ સ્ત્રીને પણ સમાન હક્ક મેળવો જોઈએ એ વિષય પર વક્તવ્ય આપેલ. તેમણે જણાવ્યુ હતું કે નારી શક્તિને સમાજે ક્યારેય ભુલવી જોઈએ નહી.

આ ટોક શોમાં Fight biases, Broaden Perception અને Women to Women Support and appreciation વિષય પર ટોક શોમાં ચર્ચા કરવામાં આવેલ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો