પતિ-પત્નિ,પુત્રએ આપી મારી નાખવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ¿કાળીયાબીડમાં રહેતા ચંદુભાઇ દેવશંકરભાઇ રાજયગુરૂ એ તેની પાડોશમાં રહેતા સહદેવ જગુભાઇ તેનો દીકરો સંદિપ તથા તેમના પત્નિ વીનુબાએ ફરિયાદીના ઘરે આવી ફરિયાદીના પ્લોટમાં આવેલી બોરડી તથા આવડના ઝાડ કાપી નાખવાનું કહેતા ફરિયાદીએ ના પાડતા ત્રણેયે ઉશ્કેરાઇ જઇ તેઓને ગાળો આપી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ છે.
અન્ય સમાચારો પણ છે...