તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીઓના સરઘસ કાઢવાના મામલે માનવ અધિકારની નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો | 7 જાન્યુઆરી

વલભીપુરમાં જુગારનાં ગુન્હામાં પકડાયેલ આરોપી�ઓનુ જાહેરમા સરઘસ કાઢવાને મામલે માનવ અધીકાર પંચે ભાવનગર એસપી ને નોટીસ પાઠવી 20 દિવસમાં આખા બનાવની તપાસ કરીને વિગતવાર અહેવાલ આયોગ ને કરવા જણાવાયુ છે.

બનાવની વિગતો મુજબ આજથી 25 દિવસ પુર્વે વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે જાહેરમાં જુગાર રમતા શખ્સોને પકડી PSI રીઝવીએ જાહેરમાં સરઘસ કાઢેલ તે અંગે ગુજરાત હાઈકોર્ટ અને માનવઅધિકાર પંચમાં ફરિયાદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...