તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના ભંગાર સાથે શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં આવેલા પ્લોટ નંબર-22, ગણેશ સ્ટીલ ) માં રહેતા સત્યેન્દ્ર હરીભાઇ યાદવ એ દરિયામા઼થી ચોરી કરીને લાવેલ લોખંડનો ભંગાર અલંગ યાર્ડ પ્લોટ નં-84 ના વર્કીંગ પ્લોટની પાછળ રામગુફાની આગળ બાવળના કાંટમાં છુપાવી રાખેલ છે. તેવી બાતમી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.વી.વી.ઓડેદરાને મળતા ટીમ સાથે રેડ કરતા ઉપરોકત શખ્સ ત્યાં હાજર મળી આવેલ તેની પાસે રહેલ લોખંડની નાની-મોટી લોખંડની પ્લેટનો ભંગાર વજન 3910 કીલો ગ્રામનો મળી આવતા અને તેના આધાર-પરાવા-બીલ ન હોય પોલીસે તેની કીંમત રૂ. 78.00 ગણી આરોપી સત્યેન્દ્રની મુદામાલ સાથે ધરપકડ કરી અલંગ મરીન પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો