તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં આવતીકાલે હરકિશન મહેતા વ્યાખ્યાનમાળા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો ¿ હરકિશન મહેતા ફાઉન્ડેશન પ્રેરીત અને મહુવા કેળવણી સહાયક સમાજ મહુવા દ્વારા પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાન માળા તા.8/1ને મંગળવારે જે.પી.પારેખ હાઇસ્કુલના પટાંગણમાં પૂ.મોરારીબાપુની નિશ્રામાં યોજાશે. વ્યાખ્યાતા ડો.રતિલાલ બોરીસાગર, હાસ્ય મહિમા અને શક્તિ વિષય ઉપર પ્રવચન આપશે.

આ પ્રસંગે નિતીનભાઇ વડગામા અને તુષારભાઇ હરકિશન મહેતા વિશેષ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...