તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધારનો કટકીખોર કંડકટર પકડાયો : સસ્પેન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર એસટીના ગારિયાધાર રૂટની એક બસનું પાલિતાણામાં ચેકીંગ થતાં જે.બી. દાફડા નામના એકકંડકટરે ગારીયાધારથી પાલીતાણા જનાર એક ગ્રૂપ બે પ્રવાસી ને થતાં ભાડા નો ચાર્જ રૂ. 22 લેખે બે ટીકીટ ના રૂ. 44 વસૂલી ચેકીગ સ્થળ સુધી ટીકીટ આપેલ નહી તેમજ વદર થી પાલીતાણા જનાર એક ગ્રૂપ બે પ્રવાસીનો થતો ભાડા નો ચાર્જ રૂપીયા 14 લેખે બે ટીકીટ ના 28 -વસૂલી ચેકીગ સ્થળ સુધી ટીકીટ આપેલ ન હોઇ તેને પકડવામાં આવ્યા હતા. તેને લઇને ભાવનગર એસટીના ડીસી એમ.પી. પટેલના એક હુકમથી આ કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...