તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર જૂના બંદર રોડ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગરથી અમદાવાદ ટુંકા માર્ગ તરીકે કેબલ સ્ટે બ્રિજ વાળો રસ્તો મોટાભાગના લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ ખારગેટ, વૈશાલી સિનેમા, રાજશ્રી સિનેમાથી વાલ્કેટ ગેટ સહિતના વિસ્તારોમાં અસહ્ય ટ્રાફિક રહે છે, અને દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.અને વાત મારામારી સુધી પણ પહોંચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો