લાલા બાપા જાગાસ્વામી યુવક મંડળ દ્વારા સમુહ લગ્નનુ આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ લાલાબાપા જાગાસ્વામી યુવક મંડળ દ્વારા તા.19-11ના 11 સમુલ લગ્નનુ આયોજન કરવામાં આવેલ છે. તો જ્ઞાતિજનોએ નોંધ લેવી વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવા આવશે. સુભાષનગર ડી.નરવાણી વાળો ખાંચો ઘર નં.70એફ દિપકભાઇ વેલજીભાઇ ગોહેલના ઘરેથી ફોર્મ મેળવી લેવા ફોર્મ મેળવવાની છેલ્લી તા.10-10 છે.

અન્ય સમાચારો પણ છે...