તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરડા ગામે સમુહ લગ્ન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | 10 જાન્યુઆરી

તળાજા તાલુકાનાં બોરડાગામે લહેરીયા હનુમાનજી આશ્રમ, ગામ સમસ્ત, અને સેવક સમુદાય દ્વારા આગામી પાંચમાં સાર્વજનિક સમુહ લગ્નોત્સવનું આયોજન હોઇ તેમાં જોડાવા માટે સર્વ જ્ઞાતિઓનાં ઇચ્છુક વાલીઓએ લગ્ન નોંધણી માટે નામ નોંધાવી જવા આશ્રમના મહંત જ્ઞાનદાસજી મહારાજ (ખાખી) દ્વારા જણાંવાયું છે.

અન્ય સમાચારો પણ છે...