તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિમાચલ અને બાંગ્લાદેશથી ગ્રાઉન્ડ રિપોર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ શક્તિપીઠમાં જ્યોતના રૂપમાં જ્વાળા દેવીના દર્શન થાય છે.

પહેલો દિવસ શૈલપુત્રીનો
વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્, વૃષારુઢાં શૂલધરાં, શૈલપુત્રીં યશસ્વિનીમ

દેવી વૃષભ પર વિરાજિત છે, શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ સુશોભિત છે. આ જ નવદુર્ગામાં પહેલી દુર્ગા છે.
ભવાનીપુર શક્તિપીઠમાં દેવીના અપર્ણા રૂપની પૂજા થાય છે.

,ભાવનગર રવિવાર, 29 સપ્ટેમ્બર, 2019 | 2

,ભાવનગર રવિવાર, 29 સપ્ટેમ્બર, 2019 | 2

અન્ય સમાચારો પણ છે...