તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટેડ બી.એડ. કોલેજમાં પ્રવેશ કાર્યક્રમ જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા ગ્રાન્ટેડ ગૃ.હ.સંઘવી બી.એડ.કોલેજમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તા.18 એપ્રિલથી 27 એપ્રિલ સુધી કોલેજ ખાતે સવારે 9.30થી બપોરના 1 વાગ્યા દરમિયાન ફોર્મ લઇ માહિતી ભરી પરત કરવાના રહેશે. 30 એપ્રિલે વિષયવાર અને કેટેગરીવાઇઝ મેરિટ લિસ્ટ મુકાશે. તા.5ના રોજ ગુજરાતી અને હિન્દી તેમજ 6મેના રોજ અંગ્રેજી અને સંસ્કૃતના અનામત અને બિનઅનામત કક્ષાના વિદ્યાર્થી\\\"ને અસલ પ્રમાણપત્ર અને ફી સાથે હાજર રહેવુ.

અન્ય સમાચારો પણ છે...