તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર: સાવજના ડરથી ઊંચો મેડો બનાવી રહે છે રેલ્વે ફાટક મેન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર રેલ્વે ડિવિઝનની ટ્રેન ગીરમાંથી પસાર થાય ત્યારે ત્યાં ફાટક મેન તરીકે કામ કરવું કેટલું પડકારજનક હોય છે. તે આ તસ્વીર નિહાળીને ખ્યાલ આવે છે. જંગલમાં રોકાણ કરવું ખતરનાક હોવાથી કામગીરી કામગીરી પૂર્ણ કરી રાત્રે આટલા ઊંચા મેડા પર નિવાસ કરવો પડે છે. તેના માટે સત્તાધારથી સામણ ગામ વચ્ચેના સ્ટેશન ઉપર ઊં ભચાઈએ રહેણાંક તૈયાર કરાયો હોવાનું દશ્યમાન થાય છે. ગાડી પસાર થાય છે તેવા ગીરના કેટલાક વિસ્તારો એવા ગાઢ પણ છે કે જ્યાં દિવસે ફરવું ય ખતરનાક છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે કર્મચારીઓ ફરજરત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો