તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મોલ સ્કેલથી લઇને લાર્જ સ્કેલ સુધીના ઉદ્યોગોથી ધમધમતું ભાવનગર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરનાં િવકાસમાં શહેરનાં ઉદ્યોગે પણ એટલો જ ભાગ ભજવે છે.

આપણે જાણીએ છીએ તે મુજબ ભાવનગરની જીવાદોરી સમાન અને ભાવનગના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ઉદ્યોગોમાં મુખ્યત્વે િશપબ્રેકીંગ, શીપ બીલ્ડીંગ, બાંધકામ ઇન્ડસ્ટ્રીઝ, હીરાઉદ્યોગ, પ્લાસ્ટીક ઉદ્યોગ, રી રોલીંગમીલ અને મીઠા ઉદ્યોગ કહી શકાય.

19 મી સદીના અંત સુધી ભાવનગર માત્ર ખેતિવાડી પ્રવૃતિથી જ પ્રખ્યાત હતું. પરંતુ ભાવનગર સ્ટેટ અને અન્ય રાજયોનાં બંદરોની આયાત-નિકાસની પ્રવૃતિ વધતા સાથે ભાવનગરમાં અનેક ઉદ્યોગો સ્થપાયા હતા. ખુબ જ ટુકા ગાળામાં આ ઉદ્યોગો ધમધમતા હતા. જેમાં સાબુની ફેકટરી, ઘઉના લોટની ફેટકરી, ઓઇલમીલ, ફર્નીચર ઇન્ડસ્ટ્રીઝ, જીનીંગ ફેકટરી, પ્રેસીંગમીલ, ઓઇલમીલ, પીપરમેન્ટ વેઇગમશીન, તાંબા-પિત્તળના વાસણો િવ. આજે પણ GIDC હોય કે વરતેજ GIDC હોય અવનવા ઘણાં જ ઉદ્યોગો આકાર પામ્યા છે. િવશેષરૂપથી વાત કરીએ તો વરતેજ એક્રેસીલ લીમીટેડ કાું. કીચનસીંકનું અદ્યતન પ્રોડકશન કરે છે. અવનવી ડીઝાઇન અને અવનવા કલરમાં કીચન સીંક એક્સ્પોર્ટ થઇ રહી છે. જે ખરેખર ગર્વની વાત છે. આ ઉપરાંત િશહોરમાં ફાર્મસ્યુટીક કંપની જેનબર્ક, પણ ખુબ સર પ્રોડકશન કરી રહ્યું છે. આ ફાર્મસ્યુટીકલ દવાઓ પરદેશ સુધી જાય છે. મામસા ખાતે પણ અનેક બીઝનેસ, ઉદ્યોગ મંડાયા છે. જેમાં મેડીનેક્ષ પણ ફામાર્સ્યુટીક દવાઓ બનાવે છે. અમેરીકન સ્ટાન્ડર્ડ ચોકસાઇ મુજબ તેમની પ્રોડક્સ સમગ્ર દેશમાં વપરાય છે.

આ રીતે હાલના તબ્બકે ભાવનગર શહેર ઉદ્યોગોથી ધમધમતું જણાય છે.

જયોતિન્દ્ર અજવાળીયા

વિકસતા જતાં સમયમાં આશિર્વાદરૂપ સમાન \\\"\\\"બ્રાઇટ\\\'\\\' રૂફટોપ સોલાર
આજકાલ તમે ધાબા ઉપર ચડીને જુઓ તો લગભગ દરેકની અગાશીમાં ઢળતા છાપરાઓ ફીટ કરેલા દેખાય છે. સામાન્ય માણસને પ્રશ્ન થાય કે વળી અગાશીમાં આ ઢળતા છાપરાઓ શું કામ હશે ? તેના જવાબમાં અને એ ઢળતા છાપરાઓ નથી એ તો રૂફ ટોપ સોલાર પેઇનલ છે. છેલ્લા ઘણા સમયથી સરકાર આ રૂફટોપ સોલાર લગાડવા માટે પ્રજાને વારંવાર જાહેર કરવું રહે છે.

ખાસ તો \\\"\\\"િવજળી બચાવો-દેશ બચાવો\\\'\\\' એ અિભયાન હેઠળ સુર્યઉર્જામાંથી િવજળી ઉત્પન્ન કરવાની પધ્ધતિનો લોકો ઉપયોગ કરે તો િવજળી બચાવી શકાય એ હેતુથી રૂફટોપ સોલાર લગાડવા પ્રેરે છે અને હા ખાસ બાબત કે રૂફટોપ સોલાર ખરીદી ઉપર ગુજરાત સરકારશ્રી દ્વારા ખાસ સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. આ રૂફટોપ સોલારના અનેક ફાયદાઓ છે. અગાશીમાં તડકાની સામે દિશામાં ફીટ કરી રાખવાથી તે િનયત સુર્ય ઉર્જાને પકડીને તે ઉર્જાનું િવજળી શક્તિમાં રૂપાંતર કરી ઘરની તમામ લાઇટો-પંખા-ગીઝર-િવ.ઉપકરણો ઇલેકટ્રીક િવઝળી િવના માત્ર સુર્ય ઉર્જાના માધ્યમથી રૂફટોપ સોલાર દ્વારા જનરેટ થતી ઉર્જાથી વાપરી શકાય છે.

આ માટે બ્રાઇટ સોલાર િલ. તરફથી રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન માટે ઘણી જ સવલત આપવામાં આવે છે. આપણે અિહંયા બ્રાઇટ સોલાર સીસ્ટમની જ વાત કરીએ.

જેમ કે, 5 વર્ષ માટે સ્થળ ઉપરનું મેઇન્ટેનન્સ આજીવન સીમકાર્ડ ફી, સ્થળ ઉપર ફીટ કરેલ ઇનવર્ટરની ગેરંેટી િવશેષમાં રેસીડન્સીયલ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ રૂફટોપ સોલાર સીસ્ટમ પણ કાર્યરત છે. આપણા ઘરમાં વીજળી વપરાશ કેટલો વોટની છે. તે મુજબ આ કંપનીમાં 3 થી 500 કીલોવોટ સુધીના ઇન્ડસ્ટ્રીયલ/રેસીડન્સીયલ તથા કોર્મશીયલ રૂફટોપ સોલાર અવેલેબલ છે. ખરેખર એક િવશેષ વાત તો એ છે કે, અત્યાર સુધી આપણે જે બીલ ભરતા હતા. િવજળીનું તેમાં રૂફટોપ સોલારના કારણે સરકારશ્રીની વીજળીની બચત કરીએ એટલે સરકારશ્રી બચત કરેલી વીજળી ઉપર આપણને વળતર પણ ચુકવે છે. ખરેખર આ વિકસતા જતા સમયમાં રૂફટોપ એક મહાઆિર્શવાદ સમાન સોલાર સીસ્ટમ છે. જેના પર જરા પણ શંકા નથી. બ્રાઇટ સોલાર િલ. 6000 થી પણ વધુ સોલાર પંપના અનુભવ ધરાવતી ગુજરાત સાથે સમગ્ર ભારતની અગ્રેસર બ્રાન્ડ છે.

એશિયાનું સૌથી મોટી કવાર્ટઝ કિચન સિંકની

મેન્યુફેકચરિંગ કંપની - અક્રેસીલ લિમિટેડ
કવાર્ટઝ કિચન સિંક મેન્યુફેકચરિંગમાં અક્રેસીલ લિમિટેડ વિશ્વની એક સૌથી ઝડપી વિકસી રહેલી કંપની છે. તેમનું નેટવર્ક સંપૂર્ણ ભારત સાથે યુ.કે., ચાઈના તથા જર્મની સાથે અન્ય દેશોમાં પણ છે. આ સાથે તે વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાની ઓફિસો સ્થાપી રહી છે.

પોતાના પ્રોડક્ટસના વિવિધ રેન્ઝ સાથે ક્વાેલિટી મેઈન્ટેન કરવી એ આ કંપનીનો મુખ્ય ઉદેશ્ય સાથે આ કંપનીની પ્રોડક્ટ્સ ૪૦ કરતા પણ વધારે દેશોમાં ઉપલબ્ધ છે.

આ સાથે વધુ દેશોમાં પણ તેમની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થાય તે માટે પણ આ કંપની કટ્ટીબદ્ધ છે.

અક્રેસીલ લિમિટેડે ગ્રેનાઈટ કિચન સિંક તથા કવોલિટી કવાર્ટઝ ના મેનુફેક્ચરિંગમાં વર્લ્ડ લીડર છે.

\\\"\\\"કેન્સર\\\'\\\' એટલે જીવનનો અંત નહી
આયુર્વેદમાં કેન્સર ને અર્બુદ રોગ તરીકે \\\"\\\"માધવનિદાન\\\'\\\' માં વર્ણન કરવામાં આવેલ છે. કેન્સર માટે આયુર્વેદમાં જે રસ-રસાયન-ભસ્મો વિગેરે વનૌષધિ, પ્રાણિજ ઔષધિ, રસ, ચૂર્ણો, ગુટિકા, યોગ, લેપ, અર્ક, તેલ, આસવ-અરિષ્ટ, અવલેહ નું સલાહ-સારવારનું વર્ણન છે. તે આધુનિક વિજ્ઞાન પધ્ધતિ એલોપેથી નો તો ત્યાં વિચાર પણ પહોંચ્યો નથી. તો સારવારતો દૂરની જ વાત રહી. દુનિયામાં આધુનિક વિજ્ઞાન પધ્ધતિમાં કેન્સરની સારવારમાં પ્રથમ ઓપરેશન કરવું ત્યારબાદ કિમોથેરાપી અથવા રેડીયેશન... પરંતુ કેન્સરને લઇને એક સૌથી મોટી ચોકાવનારી જાણકારી સામે આવી છે તે એ છે કે \\\"\\\"કેન્સર કરતાં કેન્સરની સારવારથી વધારે દર્દીઓ મરી રહ્યા છે.\\\'\\\' કેન્સરનાં દર્દીઓનું મોતનું કારણ કેન્સરની વિલાયતી દવા જ છે. કેટલીક હોિસ્પટલોનું સર્વક્ષણો કરતાં એ વાત બહાર આવી છે કે હોસ્પિટલમાં દર્દીઓને અપાતી કેન્સરની સારવારને કારણે 50% દર્દીઓનાં મોત નીપજયા છે. આ િરસર્ચમાં કેન્સરનાં દર્દીઓને કિમોથેરાપીથી બચવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે કિમો થેરાપીને કારણે કેન્સરનાં દર્દીઓનાં મોતનું પ્રમાણ વધ્યું હોવાનું આ રિસર્ચમાં બહાર આવ્યુ છે કારણ કે કિમોથેરાપી શરીરમાં ઝેરનું કામ કરે છે. આ કિમોથેરાપીથી કેન્સરગ્રસ્ત સેલનો નાશ કરવામાં આવે છે. પરંતુ કિમોથેરાપી કેન્સરગ્રસ્ત સેલ અને સારાસેલ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી અને સારવાર દરમીયાન રિસર્ચરોએ જાણ્યુ કે કિમોથેરાપી દર્દીના સારા સેલને પણ નાશ કરે છે આ કેન્સર એટલે કેન્સલ તેવું ગણાય છે. પરંતુ આયુર્વેદશાસ્ત્ર, શ્રીમદ્ ભાગવતગીતા, કુરાન, બાઇબલ શાસ્ત્રનાં મતે દુનિયામાંએવો કોઇ જ રોગ ઇશ્વરે નથી બનાવ્યો કે જેની સારવાર આ વસુંધરા એટલે કે પૃથ્વીમાં ન હોય પરંતુ આજના આ કળયુગમાં સાચા સલાહ- સરવાર આપવાવાળા જ્ઞાની, આત્મજ્ઞાની ડોકટરો કે વૈધ જુજ જ રહ્યા છે. ખરી હકીકતે સાચા વૈદ્ય \\\"\\\"સર્વથી પ્રથમ રોગની અષ્ટવિધ નિદાન પધ્ધતિ દ્વારા રોગીના રોગની પરીક્ષા કરવી જોઇએ, ત્યાર પછી ઔષધિનાં ગુણ જાણવા જોઇએ, જયારે રોગ અને ઔષધિ બન્નેનું જ્ઞાન થાય, ત્યાર પછી જ વૈધે પોતાની શુધ્ધ-બુધ્ધિ પૂર્વક પોતાના શરણે આવેલ રોગની ચિકિત્સા કરવી જોઇએ એમ \\\"\\\"મહર્ષિમાધવ\\\'\\\' પોતાના િનદાન શાસ્ત્રમાં કહે છે.\\\'\\\'

- રાજવૈધ જીતેન્દ્રભાઇ જાદવજીભાઇ પટેલ

અન્ય સમાચારો પણ છે...