તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેન્ડ �ઓફ રાધીયા એન્ડ ગૃપ દ્વારા યોજાશે નિ:શુલ્ક કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ધ બેન્ડ �ઓફ રાધીયા એન્ડ ગૃપ દ્વારા તા.13 ને રવિવારે સાંજે 4 થી 7 દરમિયાન શહેરના પિલગાર્ડનમાં રૂખડાદાદાના મંદિર પાસે હસીન લમ્હે શામ કે નામક નિ:શુલ્ક કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકારો દ્વારા 1950 ના હિટ લવ અને રોમેન્ટિક ગીતો પ્રસ્તુત કરાશે.

અન્ય સમાચારો પણ છે...