સર્વ મિત્ર પરિવાર દ્વારા ફ્રી કિડની કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | સર્વ મિત્ર પરિવાર દ્વારા કિડનીને લગતા તમામ રોગો માટેનો નવમો નિ:શૂલ્ક નિદાન કેમ્પ 22મી ડિસેમ્બરે યોજાશે. તા.23 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 9 વાગ્યે શહેરમાં ઘોઘા સર્કલ નજીક વૃદ્ધાશ્રમ નજીક કે.આર દોશી કોલેજમાં યોજાનાર આ કેમ્પનો વિનામૂલ્યે લાભ મેળવવા ઇચ્છતા કીડનીના દર્દીઓ સૂચિતાબેન કપૂર - 9033771569 અથવા નીતિન ત્રિવેદી - 9428589923 તથા સર્વમિત્ર પરિવારના અન્ય સદસ્યોનો સંપર્ક કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...