ભાવનગરના ફુલસરમાંથી ચાર જુગારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના ચિત્રા-ફુલસર લક્ષ્મણપાર્ક ખાતે જાહેરમાં જુગાર રમતા લીંબા ધરમશીભાઈ ચાવડા (રહે.ચિત્રા, મિલટ્રી સોસાયટી), ગિરીરાજસિંહ કેસરસિંહ જાડેજા (રહે. પ્રેસ ક્વાર્ટર), પ્રવિણ હરજીભાઈ સોલંકી (રહે. િવદ્યાનગર, ગાંધીકોલોની) તથા બટુક હરજીભાઈ ચૌહાણ (રહે.ઘોઘારોડ ગૌશાળા પાસે)ને રોકડ, મોબાઈલ, વાહનો સહિત કુલ રૂા.1,51,070/-ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...