તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | શહેરમાં બી ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન આડોડીયાવાસમાં રહેતા બબીતાબેન અજીતભાઇ આડોડીયાના રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ.4 કિં.રૂ.960ના મુદ્દામાલ ઝડપી લઇ રેઇડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેની સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો