તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંધી સમાજના લોકો માટે સમુહ જનોઇ, સમુહ લગ્નોત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના લોકો માટે સમુહ લગ્નોત્સવ તેમજ સમુહ જનોઇનુ આયોજન આગામી તા.21-4ને રવિવારના રોજ કરાયેલ છે. જેના ફોર્મ માટે તા.15-3 સુધીમાં સ્વામી લીલાશાહ સિંધુનગ ખાતે સવારે 9 થી 10 અને સાંજે 5 થી 6 અથવા કુમાર શુર્ટીગ એન્ડ શર્ટીગ મોતીબાગ ખાતે સવારે 11 થી રાત્રે 8 કલાક સુધી અથવા હીરો રેડીમેઇડ ગોળબજાર ખાતે બપોરે 2 થી રાત્રે 8 સુધીમાં સંપર્ક કરવો.તેમ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો