તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | મોરબી નિવાસી હાલ ભાવનગર ગં.સ્વ.લીલાવંતીબેન કૃષ્ણલાલ વજરિયા (ઉ.વ.76) તા.11-4ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.કૃષ્ણલાલ ગોવિંદલાલ વજરિયાના પત્નિ, લક્ષ્મીચંદ ગોબરચંદ પારેખના પુત્રી, ડો.કલ્પેશ વજરિયા (એક્સેલ કોપકેર), કલ્પેશ, જય, ફાલ્ગુની મુકેશકુમાર, શ્વેતા સુનિલકુમારના માતુશ્રી, કિશોરભાઇ, ડોલરભાઇ, અરૂણભાઇ, ભરતભાઇ, નિમુબેન, ઉષાબેન, તરુબેન, સરોજબેનના ભાભી, ખ્યાતિબેન, હેતલબેનના સાસુ, સ્વ.વૃજલાલ, સ્વ.જયંતીભાઇ, નટુભાઇ, રમેશભાઇ, કનુભાઇ, સ્વ.પ્રભાબેન, સ્વ.તારાબેન, સ્વ.ધીરૂબેન, મધુબેનના બેન થાય. તેમની પ્રાર્થનાસભા તા.13-4ને શનિવારે સાંજે 4:30 થી 6:30 ભગવાનેશ્વર મહાદેવ , સુભાષનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

રાજગોર બ્રાહ્મણ

ભાવનગર | સ્વ.નર્મદાશંકર વેલજીભાઇ ભટ્ટના પુત્ર મુકેશભાઇ ભટ્ટ (ઉ.વ.62) તા.11-4ના રોજ કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.મહેશભાઇ, સ્વ.ઉમેશભાઇના નાનાભાઇ, કિરીટભાઇ, સ્વ.પ્રફુલભાઇના મોટાભાઇ, અજીતભાઇ, હરેશભાઇ, જગદીશભાઇના કાકાના દિકરા ભાઇ, ગોપાલભાઇ કમલેશભાઇના દાદાના દિકરા, ઉર્મીલાબેન ભટ્ટના નાનાભાઇ, મગનલાલ નાનાલાલ ભટ્ટના મોટભાઇના દિકરા, ગૌરાંગભાઇ(રાજુભાઇ), જતીનભાઇ, પીનાકીનભાઇ, ભાર્ગવભાઇ, રઘુવીરભાઇના કાકા, જયકિશનભાઇના દાદા, પુષ્કરભાઇના પિતાશ્રી, હીરલબેન રવિકુમાર વેદાણીના કાકા, રાધીકાબેન મયુરકુમાર પંડયા, નારાયણીબેન પરાગકુમાર જોષીના પિતાશ્રી, લાખણકાવાળા હાલ ભાવનગર મનસુખભાઇ લાલજીભાઇ મહેતાના જમાઇ, અશોકભાઇ મનસુખલાલ મહેતાના બનેવી, સ્વ.વૃજલાલ પંડયા, સ્વ.અનંતરાય પંડયા, અરવિંદભાઇ પંડયાના ભાણેજ થાય. તેમની સાદડી તા.13-4ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે સિધ્ધપુર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, નિર્મળેશ્વર મહાદેવ મંદીરની બાજુમાં, ભાવુભાનો ચોક, નિર્મળનગર ભાવનગર રાખેલ છે.

રાજગોર બ્રાહ્મણ

ભાવનગર | મુકેશકુમાર નર્મદાશંકર ભટ્ટ (ઉ.વ.62) તા.11-4ને ગુરૂવારના રોજ કૈલાશવાસ પામેલ છે. તે શ્રી મનસુખલાલ લાલજીભાઇ મહેતા(લાખણકાવાળા)ના જમાઇ, અશોકભાઇ મનસુખલાલ મહેતા(એડવોકેટ)ના બનેવી, જયેશભાઇ પી.મહેતા, રસીકભાઇ પી.મહેતા, બળવંતરાય(ઘુઘાભાઇ) એમ.મહેતા, જીગરભાઇ એન.મહેતાના બનેવી, ભરતભાઇ એમ.જોષી(ભાણેજ)ના માસા થાય. તેમના સાસરિયા પક્ષનું બેસણું તા.13-4ને શનિવારે 9 થી 6 પ્લોટ નં-43/એલ, ઘોઘારોડ, લક્ષ્મીનારાયણ પાર્ક, ભાવનગર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ઔદિચ્ય સાડાચારસો બ્રાહ્મણ

ભાવનગર | ચાવેડ નિવાસી હાલ ભાવનગર સ્વ.ભટ્ટ નર્મદાશંકર ચકુભાઇના પુત્ર હર્ષદભાઇ નર્મદાશંકર (નિવૃત કર્મચારી PGVCL) (ઉ.વ.79) તા.10-4ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તે ભાવેશભાઇ(GETCO, દામનગર), હિરેનભાઇ (66kv, સણોસરા), પરેશભાઇના પિતાશ્રી, કિરીટભાઇ, દિનેશભાઇના મોટાભાઇ, જલ્પાબેન(અારોગ્ય કેન્દ્ર, દામનગર), ઊષાબેન, સોનલના સસરા, પ્રશાંતભાઇ, ધ્રુવ, ખુશી, ધરમ, જેનીલ, કાર્તિકના દાદાજી, સરલાબેન બટુકભાઇ પુરોહિત(મોટા ઓકડીયા), ગીતાબેન હર્ષદભાઇ જોષી (જુનાગઢ)ના મોટાભાઇ, દેવગામવાળા સ્વ.શાંતિલાલ ગોરધનભાઇ પાઠકના જમાઇ થાય. તેમની સાદડી તા.12-4ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને પ્લોટ નં-8 શ્રીરામ રેસીડેન્સી, અવધપાર્કની બાજુમાં, સરકારી ગોડાઉન પાછળ નેક્સા શોરૂમની સામે, રાજનગર ચિત્રા મુકામે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મો.ચા.રા.સ બ્રાહ્મણ

તણસા વાવડી/ભાવનગર| રાજયગુરૂ હેમાંગ રમેશભાઇ (ઉ.વ.33) તા.11-4ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે રમેશભાઇ જટાશંકર રાજયગુરૂના પુત્ર, ધીરેન્દ્રભાઇ, મુકેશભાઇ, ધર્મેન્દ્રમણીશંકર રા(અમદાવાદ), હરેશ ભાનુશંકર, મહેશભાઇ, રાજેશભાઇ,(ચમારડી), સુરેખાબેન અજીતકુમાર પંડયા (શિહોર)ના ભત્રીજા, અમીત રમેશભાઇ રા, પુજાબેન ધર્મેન્દ્રકુમાર પંડયાના મોટાભાઇ, જનાર્દનભાઇ, મેહુલભાઇ, કિશન, કરણ, અશોકભાઇ, કવીશ, ધર્મેન્દ્રભાઇ, દર્શના પ્રતિકકુમાર ઉપાધ્યાયના ભાઇ, મોસાળપક્ષે બુઢણા નિવાસી મહેતા ધીરજલાલ બાલાશંકર ભીખાલાલ, પ્રાણજીવનભાઇ, નટુભાઇ, મહેશભાઇ, પદ્માબેન મહેશકુમાર રાજયગુરૂ(પાલિતાણા), મંજુલાબેન બિપીનકુમાર રાજયગુરૂ(પાલિતાણા), હસમુખભાઇ (અમદાવાદ), સ્વ.કિરીટભાઇ, દિપકભાઇ (અમદાવાદ)ના ભાણેજ થાય. તેમની બંને પક્ષની સંયુકત સાદડી તા.13-4ને શનીવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ગણપતિ હોલ, મો.ચા.રા.સ જ્ઞાતિની વાડી હલુરીયા ચોક, ભાવનગર રાખેલ છે.

મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ (ખી. સ)

સાવરકુંડલા| હરેશભાઇ ત્રિવેદીના ભાભી રસિલાબેન હિમતભાઈ ત્રિવેદી (ઉ.વ.60) તા.10-4ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.12-4ને શુક્રવારને સાંજના 5 થી 7 કલાકે મોઢ વાડી સાવરકુંડલા ખાતે રાખેલ છે.

પાલીવાલ બ્રાહ્મણ

પીપરલા| રણછોડભાઇ ત્રીકમભાઇ પંડયા (ઉ.વ.68) તા.11-4ને ગુરૂવારના રોજ અક્ષરવાસી થયેેલ છે. તે સ્વ.ત્રિકમભાઇ વિન્દાંતારભાઇ પંડયાના પુત્ર, સ્વ.માવજીભાઇના ભત્રીજા, ભરતભાઇ(મ.શિ.પીપરલા), અશોકભાઇ (મ.શિ.મસુંદડા), રસીલાબેનના પિતાશ્રી, સાગર, અર્પિત, દિવ્યા, નિધીના દાદા, દલપતભાઇ પંડયાના મોટાભાઇ, ઇસાબેન(પીપરલા), નિર્મળાબેન(ભાવનગર), કંચનબેન(પીપરલા)ના ભાઇ, મહેશભાઇ(મ.શિ અગતરિયા), ભદ્રેશભાઇ(મ.શિ.બાબરિયાધાર)ના મોટાબાપા, ઘનશ્યામભાઇ, રમેશભાઇ(મ.શિ.દેવલી)ના પિતરાઇ ભાઇ, સ્વ.દેવશંકરભાઇ, દલપતભાઇ, સ્વ.નાનજીભાઇ, પુનાભાઇ(પંડયા મીઠાઇવાળા - ભાવનગર)ના ભાઇ, કાંતિલાલ અંબાશંકરભાઇ પંડયા, જેશંકરભાઇ બેચરભાઇ પંડયાના ભત્રીજા, લાભશંકરભાઇ ચત્રભુજભાઇ ઘાંટરવાળા, મનુભાઇ ચુનીભાઇ(ઇસોરા), હરગોવિંદભાઇ પ્રભાશંકરભાઇ, ગિરજયાશંકરભા ભીખાભાઇના ભાઇ, મકનભાઇ રેવાશંકરભાઇ બારૈયા(પીપરલા)ના જમાઇ, સ્વ.શીવશંકરભાઇ, રતિભાઇ, રણછોડભાઇ, ગિરજયાશંકરભાઇ, દલપતભાઇ, ગોવિંદભાઇ, ઘનશ્યામભાઇ(માજી સરપંચ) ચંદુભાઇના બનેવી, જાની ભાવેશભાઇ વનમાળીભાઇ (દિહોર)ના સસરા, સ્વ.શિવશંકરભાઇ બારૈયા(પીપરલા), કરૂણાશંકર છગનભાઇ બારૈયા(ભાવનગર), કનુભાઇ મથુરામભાઇ બારૈયા(પીપરલા)ના સાળા થાય. તેમનો લૌકીક વ્યવહાર તા.13,14-4ને શનિ,રવિ(બે દિવસ) તેમના નિવાસસ્થાને દેસાઇનગરમાં રાખેલ છે. સુંવાળા તા.15-4ને સોમવારના રોજ રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે.

ક્ષત્રિય

ઢસા જં.| ભુપતસિંહ અજિતસિંહ ઝાલા (અડવાળ હાલ સુરત) તા.9-4ને મંગળવારે અવસાન પામેલ છે. તે ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ(ભાવનગર), મહાવિરસિંહ છનુભા (અડવાળ), ભરતસિંહ અજીતસિંહ(ઢસા જં)ના મોટાભાઇ, ચેતનસિંહ, શક્તિસિંહ, શિવરાજસિંહ, રામરસિંહ, રાઘવસિંહના પિતાશ્રી, સત્યજીતસિંહ, ભરતસિંહ, કિશનસિંહ, ઇન્દ્રજીતસિંહના મોટાબાપુ થાય. તેમની ઉતરક્રિયા તા.15-4ને સોમવારે ઢસા જં. પટેલ સમાજની વાડી, મુકામે રાખેલ છે.

ક્ષત્રિય

વિછીંયા/ભાવનગર | સ્વ.કરણસિંહ અમરસિંહ ગોહિલ(નિવૃત એસ.ટી.ડ્રાઇવર)ના નાનાભાઇ ગોહિલ મહેન્દ્રસિંહ અમરસિંહ(નિવૃત PSI) તા.10-4ને બુધવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.નટવરસિંહ અમરસિંહ ગોહિલના મોટાભાઇ, ગોહિલ મનહરસિંહ કરણસિંહ(એસ.ટી કંન્ટકટર, ભાવનગર), રાજેન્દ્રસિંહ કરણસિંહ ગોહિલના કાકા, ગોહિલ પાર્થરાજસિંહ મનહરસિંહ(પોલીસ), સાપજીતસિંહ રાજેન્દ્રસિંહ(પોલીસ)ના દાદા, સ્વ.વાળા કરણસિંહ ખુમાણસિંહ (નિવૃત PSI, નિંગાળા), ઝાલા પ્રતાપસિંહ બચુભાના સાળા(રાજકોટ), ભાવનગર વાળા નિર્મળસિંહ કે, સુરૂભા કે, વાળા મજબુતસિંહ કે, ઝાલા વિક્રમસિંહ પી, ઝાલા રાજેન્દ્રસિંહ પી(રાજકોટ)ના મામા થાય. તેમનું બેસણું તા.12-4ના રોજ 4 થી 6 તેમના નિવાસ પ્લોટ નં-4 ચામુંડા સોસાયટી, ચિત્રા, ભાવનગર, તા.20-4ના રોજ શનિવારે ઉતરક્રિયા (ધાર્મીક વિધી) તેમના નિવાસ રાખેલ છે.

શ્રીમાળી સોની

ભાવનગર | સ્વ.વ્રજલાલ મુળજીભાઇ લંગાળીયા(ટાણાવાળા)ના પુત્ર પ્રવિણભાઇ વૃજલાલ લંગાળીયા(GEB) (ઉ.વ.58) તા.11-4 ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.બટુકભાઇ, સુરેશભાઇ(જુનાગઢ), કૈલાસબેન શરદકુમાર, ગીતાબેન કિરીટકુમાર(મોગરી), ચંદ્રીકાબેન ભરતકુમારના ભાઇ, ચીમનલાલ મુળજીભાઇ લંગાળીયા(ટાણાવાળા)(રેલ્વે)ના ભત્રીજા, સ્વ.જશવંતરાય નારણદાસ કુકડીયાના જમાઇ, અશ્વીનભાઇ, પ્રવિણાબેન ભરતકુમાર મુંજપરા, ગીતાબેન અનિલકુમાર ભાલાણી, શીલાબેન વિજયકુમાર ભાલાણીના બનેવી થાય. તેમની સાદડી તા.12-4ને શુક્રવારે સવારે 9:30 થી 11 સોની જ્ઞાતિની વાડી ભાગ નં-1, હલુરીયા ચોક, ભાવનગર ખાતે રાખેલ છે. સાસરિયાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

રામાનંદી સાધુ

બોટાદ| સંતરામભાઇ તિરથરામજી દિવાકર (ઉ.વ.47) તા.11-4ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે બોટાદ નવા રામજી મંદિરના મહંત સ્વાતિરથરામજીબાપુનાં પુત્ર, કિશોરભાઇ, દિનેશભાઇના ભાઇ થાય. તેમનો લૌકીક વ્યવહાર તા.15-4ને સોમવારે, બેસણું સોમવારે સાંજે 4 થી 6 નવા રામજી મંદિર બોટાદ ખાતે રાખેલ છે.

લુહાર

સાવરકુંડલા| ગિરધરભાઈ ચૌહાણના પત્ની કુસુમબેન ગિરધરભાઈ ચૌહાણ (ઉ.વ.65) તા.10-4ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સંજયભાઈ, પ્રદીપભાઈના માતૃશ્રી, જેતપુર નિવાસી પ્રેમજીભાઈ લાલજીભાઈ વાઘેલાના દીકરી, દિલીપભાઈ, ભુપતભાઇ, હરેશભાઇના મોટા બહેન થાય. તેમની સાદડી તા.12-4ને શુક્રવારના રોજ નિવાસસ્થાન, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય

ભાવનગર | ડોલરબેન ભોગીલાલ નિર્મળ (ઉ.વ.71) તા.9-4ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.વસંતરાય હરિલાલ શનિશ્વરા(હીરવાળા)ના પુત્રી, ડો.મહેન્દ્રભાઇ હરજીવનદાસ(અમદાવાદ), સ્વ.પુષ્પાબેન વિનોદચંદ્ર પડીયા(અમદાવાદ)ના ભત્રીજી, સ્વ.મધુબેન વિનોદરાય બોસમીયા, ડો.મેહુલભાઇ વસંતરાય(મેડીકલ કોલેજ), અમીતભાઇ ભરતભાઇ (બરોડા), જતીનભાઇ મહેશભાઇ (રિધ્ધી ઓટો), વિપુલભાઇ ગીરીશભાઇ (મુંબઇ), વ્રજેશ જયકિશોરભાઇ(રેલ્વે)ના બેન, સ્વ.રમણીકલાલ હરિલાલ મણિયારના ભાણેજ થાય. તેમની સંયુકત સાદડી તા.12-4ને શુક્રવારના રોજ સાંજે 4:30 થી 6:30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, સ્ટેશન રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.

વાટલિયા પ્રજાપતિ

ભુતિયા શે.ડેમ તા. પાલીતાણા| બાલાભાઇ રામજીભાઇ સરવૈયા (ઉ.વ.97) તા.11-4ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તે કુરજીભાઇ, સ્વ.વલ્લભભાઇ, ત્રિભોવનભાઇ, જગદીશભાઇ, ભુપતભાઇના પિતા, સ્વ.ગોરધનભાઇ રામજીભાઇ, વેલજીભાઇ રામજીભાઇ, સ્વ.નાનજીભાઇ રામજીભાઇ, હરજીભાઇ મુળજીભાઇ, જીવનભાઇ મુળજીભાઇના મોટાભાઇ, શામજી વનમાળીભાઇ રાવળ (ભુતિયા), લલ્લુભાઇ ત્રિભોવનભાઇ વાઢૈયા(ભાવનગર), નાથુલાલ મેઘજીભાઇ વોરા(રબારિકા), વાલજી ભીખાભાઇ ખસતિયા(આંબલા)ના સસરા, રૂડાભાઇ, ગણેશભાઇ, વનમાળીભાઇ, નાગજીભાઇ, ગીરધરભાઇ, પ્રવિણ, ઇશ્વર, ભાવેશ, જીતેશ, જીતુ, ચંદ્રેશ, રિતેશ, અજય, સંદિપ, હાર્દિક, હિતેષ, અલ્પેશના દાદા થાય. તેમની ઉતરક્રિયા તા.22-4ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન ભુતિયા મુકામે રાખેલ છે.

રામી માળી

ભાવનગર | જોલીભાઇ જીવણભાઇ ભારદીયાના પત્નિ અનસુયાબેન (ઉ.વ.72) (મુળ બાબરા હાલ ભાવનગર) તા.9-4ના રોજ રામચરણ પામેલ છે. તે હસુમતીબેન ચંપકભાઇ ડોડીયા(મહુવા)ના ભાભી, વિજયભાઇ, મનોજભાઇ, અજયભાઇ ડોડીયાના મામી, બીનાબેન, સોનલબેન, રીમાબેનના માતુશ્રી, મુકેશકુમાર સઠીયા, જયકુમાર સોલંકી, કરણકુમાર ધારૂકિયાના સાસુ, રાજ, નંદીની, દેવાંશી, જયદીપ, હીર, માનસીના નાની, મુકતાબેન અંબાલાલભાઇ ઘોઘારીના દિકરી, રજનીકાંતભાઇ, અશોકભાઇ, સુરેશભાઇ ઘોઘારીના બેન થાય. તેમનું બેસણું તા.12-4ને શુક્રરવારના રોજ સાંજે 4:30 થી 6:30 કલાકે દિપક હોલ, સંસ્કાર મંડળ ખાતે રાખેલ છે. સુંવાળા તા.15-4ને સોમવારના રોજ, ઉતરક્રિયા તા.19-4ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.

નાનાભાઇ ભરવાડ

ભાવનગર | મેર કાળુભાઇ ભીખાભાઇ (ઉ.વ.70) તા.10-4ને બુધવારે રામચરણ પામેલ છે. તે રાજુભાઇ, કરશનભાઇના પિતા, ગગજીભાઇ, ગોપાલભાઇ, ભરતભાઇ ભીમાભાઇના કાકા, ચોહલા મેરાભાઇ નોંઘાભાઇના બનેજી થાય. તેમના સુંવાળા તા.12-4ને શુક્રવારે, ઉતરકારજ તા.21-4ને રવિવારે દિવસનું તેમના નિવાસસ્થાને 50 વારીયા બાલા હનુમાનજીના મંદીરની બાજુમાં, સરદારનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

વણાર આહિર

બેલા તા.તળાજા| મનુભાઇ માણાભાઇ દેસાઇ (ઉ.વ.49) તા.11-4ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તે દેસાઇ માણાભાઇ ભીખાભાઇના દિકરા, નિરૂભાઇ માણાભાઇના મોટાભાઇ, મધુભાઇ નાનાભાઇ, ઓઢાભાઇ એભલભાઇ, ભાભલુભાઇ ગોરખભાઇના નાનાભાઇ, અનકભાઇ, ગોપાલભાઇના પિતાજી, હાલુભાઇ ભોળાભાઇના કાકા, ચેતનભાઇ નિરૂભાઇના મોટાબાપુ, વડાળ નિવાસી કામળીયા નગાભાઇ વાસુરભાઇના ભાણેજ, ભુંભલી નિવાસી કામળીયા સ્વ.શેલારભાઇ ગગુભાઇ, જીલુભાઇ ગગુભાઇના ભાણેજ થાય. તેમનું ઉતરકારજ તા.19-4ને શુક્રવારે બેલા મુકામે રાખેલ છે.

રબારી

હડમતીયા તા.વલભીપુર| રતાભાઇ કમાભાઇ ચૌહાણ (ઉ.વ.51) તા.10-4ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તે તેજાભાઇ, નાનુભાઇ કાળુભાઇ, કાનાભાઇ, ગેમાભાઇ ચૌહાણના ભત્રીજા, નરેશભાઇ, વિહાભાઇ, માધાભાઇ, સોંડાભાઇ ચૌહાણના મોટાભાઇ, મયુર, પ્રતિક, ગાયત્રીવા પિતા, ભાવનગર (નિંગાળા) સ્વ.રાણાભાઇ કાનજીભાઇ ઉલવા, મેહુરભાઇ ઉલવા, બચુભાઇ ઉલવા, મનજીભાઇ ઉલવાના બનેવી, વી.એસ.ઉલવા, લક્ષ્મણ ઉલવા, રાજેન્દ્ર ઉલવાના ભાણેજ થાય. તેમની ઉતરક્રિયા તા.16-4ને મંગળવારના રોજ હડમતીયા મુકામે વાડીએ રાખેલ છે. પિયરપક્ષની જમાઇ-ભાણેજની કાણ હડમતીયા મુકામે સાથે રાખેલ છે.

મહારાષ્ટ્રીયન

ભાવનગર | ગં.સ્વ.પવાર શાન્તાબેન જગ્ગુભાઇ તા.11-4ના અવસાન પામેલ છે. તે કુલદીપભાઇ, સ્વ.શંકરભાઇ, પ્રતિમાબેનના માતુશ્રી, શોભનાબેન, ગં.સ્વ.વર્ષાબેનના સાસુ, સુરેશરાવ નારણરાવ પિલ્લેવારના સાસુ થાય. તેમનું બેસણું તા.12-4ને શુક્રવારના સાંજે 4 થી 6 કલાકે સર્વોદય સોસાયટી ન.પ્રા.શ (સરકારી મોટીશાળા)ની પાસે પ્લોટ નં.-12, હાદાનગરમાં રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | હીરાબેન શંકરભાઇ વાળા અવસાન પામેલ છે. તે રામુબેન મગનભાઇ પરમારના પુત્રી, ગોરધનભાઇ મગનભાઇ પરમાર, મનસુખભાઇ મગનભાઇ પરમાર, ચંદુભાઇ મગનભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ મગનભાઇ પરમાર, ઉષાબેન મુકેશભાઇ રાઠોડના બેન, કિરણભાઇ, પંકજભાઇ, કિશનભાઇ, ભાવિનભાઇના ફઇ થાય. તેમનું બેસણું તા.12-4ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શિશુવિહાર સર્કલ પાસે, યુસુફબાગની પાછળ, જનતાનગર ખાતે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | હિરાબેન શંકરભાઇ વાળા (ઉ.વ.58) તા.10-4ના રોજ રામચરણ પામેલ છે. તે એસ.બી.વાળાના પત્નિ, તુષારભાઇ, કાર્તિકેય, જ્યોતીબેનના માતુશ્રી, પ્રવિણભાઇ, વિટ્ઠલભાઇ, તરૂણભાઇના ભાભી થાય. તેમના સુંવાળા તા.12-4ને શુક્રવારે સવારે, બેસણું સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન વારાહી સોસાયટીમાં રાખેલ છે. તેમનું ઉતરકારજ તા.18-4ને ગુરૂવારે પ્લોટ નં-56/બી ખાતે રાખેલ છે.

તળપદા કોળી

લાખકણકા| ફુલીબેન લાખાભાઇ (ઉ.વ.80) રામચરણ પામેલ છે. તે ચૌહાણ સ્વ.પ્રાગજીભાઇ સડાભાઇ, પોપટભાઇ સડાભાઇ, ધુડાભાઇ સડાભાઇ, સ્વ.દાનાભાઇ સડાભાઇ, માધાભાઇ ટપુભાઇના ફઇબા થાય. તેમનું ઉતરકારજ તા.29-4ના રોજ લાખણકા મુકામે રાખેલ છે. તેમની બેઠક પ્રથા (સાદડી) તા.15-4ના રોજ સવારે 9 થી 5 ખોડીયાર મંદિર રાખેલ છે. (માટલી પ્રથા બંધ છે.)

તળપદા કોળી

મોટી જાગધાર| સ્વ.આણંદભાઇ ગીગાભાઇ મકવાણાના દિકરા રમેશભાઇના પત્ની લલીતાબેન (ઉ.વ.30) તા.11-4ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ગોબરભાઇ, બચુભાઇના ભત્રીજા વહુ, ઝવેરભાઇ, ઘુઘાભાઇ, લખમણભાઇ, ગણેશભાઇ, વિઠ્ઠલભાઇના નાનાભાઇના પત્ની થાય. તેમનુ ઉત્તરકારજ તા.15-4ને સોમવારે રાખેલ છે. ભરણા પ્રથા બંધ છે.

તળપદા કોળી

પાલિતાણા| રાઠોડ શાંતિભાઇ શામજીભાઇ (ઉ.વ.55) તા.10-4ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તે નટુભાઇ શામજીભાઇ, મહેન્દ્રભાઇ શામજીભાઇના ભાઇ, શક્તિભાઇના પિતા, નિલેશભાઇ, ઉપેન્દ્રભાઇના કાકા, સુધીરભાઇ, રણજીતભાઇના દાદા થાય. તેમની સાદડી તા.12-4ને શુક્રવારે સાંજે 4 કલાકે રાખેલ છે. તેમનું ઉતરકારજ તા.20-4ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાન નજરબાગ, નેસડામાં, પાલિતાણા ખાતે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | નીતાબેન મહેશભાઇ બારૈયા અવસાન પામેલ છે. તે હીરાભાઇ પાંચાભાઇ બારૈયા તેના સસરા, બેબીબેન હીરાભાઇ બારૈયા તેના સાસુ, મંગાભાઇ પાંચાભાઇ બારૈયા તેના કાકાજી, ગવુબેન મંગાભાઇ બારૈયા તેના કાકીજી, રાજુભાઇ, વિજયભાઇ, હરેશભાઇ ડગીભાઇ અજયઆઇના જેઠ, ટીનાબેન, શારદાબેન, જશુબેન, અલ્પાબેનના જેઠાણી, જીતુભાઇ, આશીષભાઇ તેના દેવર થાય. તેમના સુંવાળા તા.12-4ને શુક્રવારે રાખેલ છે. તેમનું કારજ તા.17-4ને બુધવારે તેમના નિવાસસ્થાન ઘોઘારોડ, 141 ઉદયવીર હનુમાન મંદિર પાસે, મફતનગર ભાવનગર રાખેલ છે.

જૈન મરણ
ઘોઘારી વિસાશ્રીમાળી

મહુવા |સમઢીયાળા વાળા અમુલખરાય મગનલાલ ગાંધીના પુત્ર બળવંતરાયના પત્નિ સરલાબેન (ઉ.વ.68) તા.10-4 ને બુધવારે અવસાન પામેલ છે. તે શશીકાન્તભાઇ, જીતેન્દ્રભાઇ (ગાંધી એજન્સી)ના ભાભી, ગુણીયલબેન, પારૂલબેનના જેઠાણી, અવનીબેન અજયકુમાર, ખ્યાતીબેન ગૌરવકુમાર, મેધનાબેન નીકુંજકુમાર, રીધ્ધીબેન ચીરાગકુમાર, કોમલબેન કૃણાલકુમાર, તેજલબેન સમીરકુમાર (ભાવનગર)ના ભાભુ, શાન્તિલાલ ભવાનદાસ (મહુવા/મુંબઇ)ના દીકરી થાય. (સાદડી રાખેલ નથી )

મુસ્લિમ મરણ
મેમણ

તળાજા| મ.હાસમભાઇ નુરમહંમદભાઇ મલાડાના દિકરા રહીમભાઇ મલાડાના ઔરત અમીનાબેન (ઉ.વ.55) તા.11-4ને ગુરૂવારના રોજ ઇન્તેકાલ થયેલ છે. તે મ.વલીભાઇ હાસમભાઇ મલાડાના નાનાભાઇના ઔરત, વલીભાઇ મુસાભાઇ મોભ(ઘોઘા)ના બેન થાય. તા.12,13-4ના રોજ બે દિવસ તેમના નિવાસસ્થાને ગોરખી રોડ, તળાજા બેઠક રાખેલ છે.(જીયારત કે ચેહલમ રાખેલ નથી.)

ખોજા શિયા ઇશ્ના અશરી

કુકડ| નુરઝહેરાબાનુ બીન્તે બહાદુરઅલી મોનજીભાઇ વસાયા તા.8-4ને સોમવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મોહમદહૈદર હાજી બહાદુરઅલી નાયાણી(દુધવાળા)ના મહેરદાર, મ.ગુલામહુસૈન, અલીરજાભાઇના ભાભી, ગુલામમોહસીનભાઇના માતુશ્રી થાય. તેમની દસમાની જીયારતની મજલીસ તા.14-4ને રવિવારે મર્દો, ઔરતોમાં સવારે 11 કલાકે કુકડ ઇમામવાડા હોલમા રાખેલ છે.

સિપાઇ

ભાવનગર | રાણપુરી ભીખુભાઇ અલારખભાઇ (દિપકભાઇ (નિવૃત FCI કર્મચારી)) તા.11-4ના અલ્લાહ પાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે જનાબ જાહિદભાઇ, જાકીરભાઇના વાલીદ, ઉસ્માનભાઇ અલીભાઇ ચૌહાણ(માસ્તર), શાહભાઇ રહીમભાઇ ભટ્ટ(સિહોર)ના સાળા, શાકીરભાઇ ભુંગળાવાળા, દાવલભાઇ મલેક(BMC)ના બનેવી, મજીદભાઇ ભટ્ટા, ઇકબાલભાઇ મલેક, મ.મુસ્તુફાભાઇ જહાંગીરભાઇ શેખ(બોટાદ)ના સસરા, મજીદખાન જુમેખાન પઠાણ(જાફરાબાદ), ઇદ્રીસભાઇ સુમરા(ધાંગધ્રા)ના સાઢુભાઇ થાય. તેમની જીયારત તા.13-4ને શનિવારના રોજ મર્દોની જીયારત નદી કબ્રસ્તાન, કુંભારવાડા સવારે 8:30 કલાકે, આૈરતોની તેમના નિવાસસ્થાને 191, દુકાનવાળો ચોક, પીપરવાળો ખાંચો, કુંભારવાડા, ભાવનગર રાખેલ છે.

સોરઠીયા મુસ્લીમ ધાંચી

કોંજલી| મ.મુસાભાઇ નથુભાઇ કાળવાતરના દિકરા ફારૂકભાઇ (ઉ.વ.45) તા.11-4ને ગુરૂવારે અલ્લાહની રહેમતમા પહોચેલ છે. તે હાજી જમાલભાઇ દાઉદભાઇ કલાણીયા(બેરીંગવાળા)ના ભાણેજ, મમદભાઇ કાસમભાઇ કલાણીયા(વાંગર)ના જમાઈ, હાજી રહેમાનભાઇ બચુભાઇ ના કાકાના દિકરા, ઈકબાલભાઇ વારૈયા (ધેટી), કાદરભાઇ મમદભાઇ ગોગદા(ખુંટવડા)ના વેવાઈ, હાજી યનુસભાઇ, ઈબ્રાહીમભાઇ અગવાન(રાણીવાડા), મ.અબ્દુલભાઇ કાસમભાઇ પરમાર(રાજુલા),મમદભાઇ હસનભાઇ ભાંસ(મહુવા)ના સાળા થાય. તેમની કુરઆન ખ્વાની તા.13-4 ને શનિવારે સવારના 10 કલાકે કોંજળી મદ્રેસામાં અને ઔરતો માટે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
અન્ય સમાચારો પણ છે...