તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણ
મોઢ વણિક

સિહોર | સ્વ.નગીનદાસ મગનલાલ વોરાના પુત્ર કનૈયાલાલ નગીનદાસ વોરા (ઉ.વ.83) તા.5/1ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે વસંતભાઇ, ભરતભાઇ, જયકાંતભાઇ, રમેશભાઇ(રાજકોટ), હર્ષાબેન વીરેન્દ્રકુમાર દાણી (બોટાદ)ના મોટાભાઇ, કમલેશભાઇ, પિનાકીનભાઇ (લક્ષ્મી ઝેરોક્ષ), દીપનાબેન મુકેશકુમાર દોશી (કલકતા), ભાવનાબેન રાજેશકુમાર પરીખ (અમદાવાદ)ના પિતાશ્રી, મીનાબેન, દિપ્તિબેનના સસરા, આસિતભાઇ, કેવલભાઇ, માનસીબેનના દાદા થાય. તેની પ્રાર્થના સભા તા.7/1ને સોમવારે સાંજે 4થી 6, વ્રજવિહાર હોલ,ઘોઘા સર્કલ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રશ્નોરા નાગર

ભાવનગર | મેઘનાબેન મલયભાઇ ભટ્ટ (ઉ.વ.39) અમદાવાદ મુકામે અવસાન પોમલ છે. તે મલયભાઇ ભટ્ટનાં પત્ની, સુહાની, માન્યતા, પર્વનાં માતા, સવિતાબેન (બેબીબેન) દીવાકરભાઇ ભટ્ટનાં પુત્રવધુ, પરીલબેન વત્સલભાઇ ભટ્ટનાં દેરાણી, વર્ષાબેન ભટ્ટનાં ભાભી, જ્યોતિબેન જગદીશભાઇ રાવલ, અરૂણાબેન દિનેશભાઇ રાવલનાં પુત્રી, અંકિતભાઇ, સ્વ. આલોક, હિરેનભાઇ, ગોપાલભાઇ, આશિષભાઇ, મનીષભાઇનાં બેન, ઇન્દુપ્રસાદભાઇ ત્રિવેદી (પાલિતાણા)નાં ભાણેજ થાય. તેનું શ્વસુર તથા પિયર પક્ષનું બેસણું તા.7/1ને સોમવારે સાંજે 4 થી 6, અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતાચોક, ડોન ખાતે રાખેલ છે.

વડનગરા નાગર

ભાવનગર | હેમંતભાઇ રસિકલાલ મહેતા (ઉ.વ.70, રીટાયર્ડ એસ.બી.આઇ.) તે નિલાબેનનાં પતિ,ધવલ (USA), શૈલી સમીર દેસાઇ (વી.વી.નગર)નાં પિતાશ્રી તા.5/1ને શનિવારે અવસન પામેલ છે. તેની પ્રાર્થનાસભા તા.7/1ને સોમવારે સાંજે 5 થી 6, ઓમ પ્લાઝા, ડોન નાગરિક બેન્કની બાજુમાં, ડોન ચોક, ભાવનગર રાખલ છે.

વડનગરા નાગર

ભાવનગર | ઇન્દુબેન વિરેન્દ્રરાય વ્હોરા તે અર્ચનાબેન રીંડાણીનાં માતુશ્રી, જસ્મીન રીંડાણીનાં નાની, કિરીટભાઇ કે. મહેતાનાં મોટાબેન તા.6/1નાં સ્વર્ગવાસી થયેલ છે. તેની પ્રાર્થનાસભા તા.8/1ને મંગળવારે સાંજે 5 થી 6, તેના નિવાસસ્થાન પ્લોટ નં.917, અર્ચના, સવિનય સોસાયટી, પટેલ પાર્ક પાછળ રાખેલ છે.

શ્રીમાળી બ્રાહ્મણ

ભાવનગર | સ્વ. મનસુખલાલ ગૌરીશંકર ત્રિવેદી (ગઢાળી)નાં પત્ની ગં.સ્વ.કુસુમબેન મનસુખલાલ ત્રિવેદી (ઉ.વ.86) તા.6/1નાં શ્રીજીચરણ પામેલ છે. તે પુનિતભાઇ (ગોપી એન્ટરપ્રાઇઝ)નાં માતુશ્રી, છાયાબેન અતુલભાઇ અંજારીયા, રોહિણીબેન રાજેશભાઇ ગાંધી (અલ્ટ્રાટેક), દક્ષાબેન મનસુખલાલ ત્રિવેદી (કોર્ટ)નાં માતુશ્રી, ગોપી દર્શનકુમાર, વિરખી સાગરભાઇ પચ્ચીગર (કેનેડા)નાં નાની, બીનાબેન પુનિતભાઇનાં સાસુ થાય. તેની સાદડી તા.7/1ને સોમવારે 4 થી 6, તેના નિવાસસ્થાને પ્લોટ નં.1919, નીરનાદ એપાર્ટમેન્ટ, ભીખા માલદારનાં બંગલાની સામે, રૂપાણી સંસ્કાર મંડળ રોડ, ભાવનગર રાખેલ છે.

સૌ.ત્રિ.મેવાડા બ્રાહ્મણ

મહુવા | હરેશભાઇ પરશોત્તમદાસ મહેતાના પત્ની સરોજબેન (ઉ.વ.52) તે ભરતભાઇ પી. મહેતા, બકુલભાઇ એસ. મહેતાના નાનાભાઇનાં પત્ની, અમિતભાઇ બી.મહેતા(એચ.ડી.એફ.સી બેંક મહુવા), પ્રણવભાઇ બી. મહેતા, નિધીબેન એચ. વ્યાસના કાકી, યાજ્ઞિક, મંથન (એવરેસ્ટ મસાલા, ઉમરગામ)ના માતુશ્રી, પ્રતાપભાઇ સી. વ્યાસના બહેન તા.5/1ને શનિવારે અવસાન થયેલ છે. તેનું બેસણું તા. 7/1ને સોમવારે સાંજે 4 થી 6, હરેશભાઇના નિવાસસ્થાને 69/A, તીર્થ પારસ સોસાયટી, મહુવા રાખેલ છે.

મોઢ ચાતુર્વેદી ચુ. સમ. બ્રાહ્મણ

દામનગર | દામનગર નિવાસી ગં.સ્વ.લાભુબેન બટુકભાઇ રાવળ (ઉ.વ.79) તે સ્વ. બટુકભાઇ નરભેરામ રાવળનાં પત્ની, અનિલભાઇ રાવળ (એમ.સી.મહેતા હાઇસ્કૂલ), ભરતભાઇ રાવળ (રસોયા), સ્વ. જીતુભાઇ રાવળ, ટિકુભાઇ (સંજયભાઇ) રાવળનાં માતુશ્રી, પંકજભાઇ (બુધાભાઇ) રાવળ (આણંદ)નાં ભાભુ, ભાવનગર નિવાસી મગનલાલ સુખદેવ ત્રિવેદીનાં દીકરી, જસીબેન ચંપકલાલ ત્રિવેદી, ગીતાબેન સુરેશભાઇ ત્રિવેદી (ભાવનગર), દુલાબેન નારણભાઇ રાવળ (દામનગર)નાં મોટાબેન, ચિંતન, ગૌરાંગ, પિન્ટુ, માનવ, દર્શન, દક્ષાબેન, અંકિતાબેન, હેતલબેન (અમદાવાદ), હીનાબેન, છાયાબેન (ભાવનગર), ઉષાબેન (વિરડી), ઋચિતા (વેજળકા), મેઘાબેન (સુરત), કામીનીબેનનાં મોટાબા થાય. તા.5/1ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તેની સાદડી તા.7/1ને સોમવારે બ્રહ્મસમાજની વાડી, દામનગર બપોરે 3 થી 5 રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

રાજગોર બ્રાહ્મણ

ભેરાઇ, તા. રાજુલા | જોષી સવિતાબેન રેવાશંકર (ઉ.વ.80) તા.3/1ને ગુરૂવારે કૈલાસવાસ પામેલ છે. તે સ્વ.રેવાશંકરભાઇ ભીખાલાલભાઇ જોષીનાં પત્ની, સ્વ. મનસુખભાઇ, જટાશંકરભાઇ, જયશ્રીબેન, કૈલાસબેનનાં માતુશ્રી, મેહુલ, ગોપાલ, હિમાંશુ, વૈભવનાં દાદીમાં, કિરીટકુમાર જગજીવનભાઇ જાની (પીપરીયા, તા.ખાંભા), ગુણવંતરાય લાભશંકર ઠાકરનાં સાસુ, દિનેશભાઇ ટી. જોષી (ભાવનગર), અમુભાઇ એમ. જોષી, જેન્તીભાઇ, નટુભાઇ (વાલર, તા. તળાજા)નાં ફૈબા, કાન્તીભાઇ રતીભાઇ જોષી (દાંતરડી, તા. રાજુલા), મણીભાઇ વિઠ્ઠલભાઇ જોષી, ભાસ્કરભાઇ વિઠ્ઠલભાઇ જોષી (ભાવનગર), દિનેશભાઇ રતીલાલ (દાતરડી), જેન્તીભાઇ બટુકભાઇ (બેલા), રાજુભાઇ વિષ્ણુભાઇનાં ભાભી થાય. તેની સરવણી તા.12/1ને શનિવારે તેમજ ઉત્તરક્રિયા તા.13/1ને રવિવારે ભેરાઇ મુકામે રાખેલ છે.

દશા પાલીવાલ બ્રાહ્મણ

ટીમાણા | મિલન મુળશંકરભાઇ પંડ્યા (ઉ.વ.15) તા.6/1ને રવિવારે કૈલાસવાસી થયેલ છે. તે શિતલબેન, મુળશંકરભાઇ શંભુભાઇ પંડ્યાનાં પુત્ર, ધ્રુવિતભાઇ મુળશંકરભાઇનાં નાનાભાઇ, જેનિલ, દ્રષ્ટિબેન જયંતિભાઇનાં મોટાભાઇ, પંડ્યા શંભુભાઇ મણીશંકરભાઇ, સ્વ.મહાદેવભાઇ મણીશંકરભાઇ, પ્રભાશંકરભાઇ મણીશંકરભાઇ, રામશંકરભાઇ મણીશંકરભાઇ, ભુપતભાઇ નંદરામભાઇનાં પૌત્ર, પંડ્યા શિલ્પાબેન, સ્વ.જયંતિભાઇ શંભુભાઇ પંડ્યા, નરશીભાઇ મહાદેવભાઇ, પારસભાઇ પ્રભાશંકરભાઇ, કિશોરભાઇ રામશંકરભાઇ, ભરતભાઇ ભુપતભાઇનાં ભત્રીજા, જાની વિજયભાઇ રતીભાઇ, અલ્પેશભાઇ રતીભાઇ, નીમુબેન, રમણીકલાલ જીવરામભાઇ જાની (રબારીકા)નાં ભાણેજ થાય. તેનું બેસણું તા.7/1 અને તા.10/1 (સોમવાર અને ગુરૂવાર) બે દિવસ તેના નિવાસસ્થાને ટીમાણા મુકામે રાખેલ છે. તેના સુંવાળા તા.10/1ને ગુરૂવારે રાખેલ છે.

ક્ષત્રિય

લીલવણ, તા. મહુવા | ચતુરસિંહ રતુભા (ઉ.વ.72) તા.6/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે નિરૂભા રતુભાનાં નાનાભાઇ, હરદેવસિંહ, સુખદેવસિંહ, ભુપતસિંહ, સ્વ. પરબતસિંહનાં મોટાભાઇ, વિભરાજસિંહ, ધર્મેન્દ્રસિંહનાં પિતાશ્રી, રવુભા કનુભા, જયરાજસિંહ, યોગરાજસિંહ (ઘુઘુભા), યુવરાજસિંહનાં કાકા, દિપસિંહ, ગુલાબસિંહ, શક્તિસિંહ, પ્રહલાદસિંહ, મહાવીરસિંહનાં મોટાબાપુ, કર્મદિપસિંહ વિભરાજસિંહ, વંશરાજસિંહ ધર્મેન્દ્રસિંહનાં દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.17/1ને ગુરૂવારે તેના નિવાસસ્થાન લીલવણ રાખેલ છે.

ક્ષત્રિય

ભીકડા | વખતસિંહ દીપસંગજી (ઉ.વ.56) તા.6/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે રમુભા દીપસંગજી, દેવુભાનાં નાનાભાઇ, મહિપતસિંહ ઉદેસિંહ, સહદેવસિંહ, દિગ્વીજસિંહનાં કાકા, શક્તિસિંહ, નિર્મળસિંહ, શિવભદ્રસિંહ, અનિરૂદ્ધસિંહનાં પિતાશ્રી થાય. તેની ઉત્તરક્રિયા તા.12/1ને શનિવારે રાખેલ છે.

ક્ષત્રિય ગોહિલ

અલમપર, તા. ઉમરાળા | માધુભા નારણસિંહ ગોહિલ (ઉ.વ.80) તા.4/1નાં રામચરણ પામેલ છે. તે સ્વ. અભેસિંહ, સ્વ.ગોવિંદસિંહ, સ્વ. મુળુભા, સ્વ.મહિપતસિંહનાં ભાઇ, સ્વ. અશોકસિંહ, વિરમદેવસિંહ, કિરીટસિંહ, સ્વ. જગદિશસિંહનાં પિતાશ્રી, મહાવિરસિંહ, નરેન્દ્રસિંહનાં દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.10/1ને ગુરૂવારે તેના નિવાસસ્થાન અલમપર, તા.ઉમરાળા, જિ.ભાવનગર ખાતે રાખેલ છે.

ક્ષત્રિય

ભોયકા, હાલ ભાવનગર | ઝાલા ગજેન્દ્રસિંહ મંગળસિંહ (ઉ.વ.70) તા.6/1ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ભરતસિંહ મંગળસિંહનાં મોટાભાઇ, સ્વ. સહદેવસિંહ, બળદેવસિંહનાં પિતાશ્રી, હરપાલસિંહ, કર્મદિપસિંહનાં દાદા થાય. તેનું બેસણું તા.7/1ને સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા.11/1ને શુક્રવારે તેના નિવાસસ્થાન કાળિયાબીડ, નંદનવન સોસાયટી ખાતે રાખેલ છે.

લેઉવા પટેલ

ભાવનગર | સ્વ. હરજીભાઇ મોહનભાઇ નારોલા (દામનગરવાળા)નાં પત્ની જીવીબેન (ઉ.વ.75) તા.5/1નાં શ્રીજીચરણ પામેલ છે. તે રમેશભાઇ (મીનલ એન્જીનીયરીંગ, સરોજબેન, રેશમાબેનનાં માતુશ્રી, સ્વ. જસવંતરાય (જે.બી.), હિતેષભાઇ (પટેલ ટી સ્ટોર), નયનાબેનનાં સાસુ થાય. તેનું બેસણું તા.7/1નાં સાંજે 4 થી 5.30 સુધી તેના નિવાસસ્થાને રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.15/1નાં તેના નિવાસસ્થાને રાખેલ છે.

કારડીયા રાજપૂત

વરતેજ | વરતેજ નિવાસી લક્ષ્મણભાઇ કાનાભાઇ પરમાર (ઉ.વ.70) તા.6/1ને રવિવારે ગુરૂચરણ પામેલ છે. તે સુરસંગભાઇ કાનાભાઇ પરમારનાં મોટાભાઇ, ભુપતસંગ લક્ષ્મણભાઇ પરમાર, ગોિવંદસંગ લક્ષ્મણભાઇ પરમાર, નવલસંગ લક્ષ્મણભાઇ પરમાર (ભૂમિ ગ્રુપ, વરતેજ), રેખાબેન ભરતસિંહ નકુમનાં પિતાશ્રી, જીતેન્દ્રસિંહ, વિનોદસિંહનાં મોટાબાપુ, ભવાનભાઇ બાલાભાઇ, હમલભાઇ વાઘજીભાઇ, મઘાભાઇ બાલાભાઇ, મકોડભાઇ કાળુભાઇ, ભુપતભાઇ ભગવાનભાઇ, બળીયાભાઇ વિરાભાઇ પરમારનાં કાકાનાં દિકરા ભાઇ, ઘેલાભાઇ રતુભાઇનાં મોટાબાપુનાં દિકરા ભાઇ, મુળુભાઇ જીવાભાઇ, જોરસંગભાઇ ભોથાભાઇ, બટુકભાઇ કેહરભાઇ પરમારનાં કાકા, સુરસંગભાઇ હમજીભાઇ મોરી (કાજાવદર), ઘુસાભાઇ દાનસંગભાઇ મોરી (ખાંભા)નાં ફઇબાનાં દિકરા ભાઇ, દાદુભાઇ જહાભાઇ મોરી (કાજાવદર), ભાવસંગભાઇ મકોડભાઇ મોરી (ઉસરડ), ભાવસંગભાઇ બોઘાભાઇ મોરી (કાજાવદર), નારસંગભાઇ દાનસંગભાઇ મોરી (બરવાળા), રામસંગભાઇ ગગજીાઇ વેગડ (મોટી ધરા)નાં મામા, સ્વ. ભીમજીભાઇ ભાયજીભાઇ મોરી (બરવાળા)નાં જમાઇ થાય.તેની પ્રાર્થનાસભા તા.10/1ને ગુરૂવારે મોરી ભાયાતનાં ચામુંડા માતાજીનાં મઢ, બસ સ્ટેન્ડ પાસે, વરતેજ મુકામે બપોરે 3 થી 6 રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.18/1ને શુક્રવારે નાત સમસ્ત તેડુ તેના નિવાસસ્થાન વરતેજ રાખેલ છે.

કારડીયા રાજપૂત

મોટા સુરકા | મોટાસુરકા નિવાસી માનસંગભાઇ ભીમભાઇ પરમાર (ઉ.વ.90) તા.6/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે નાગજીભાઇ ભીમભાઇના મોટાભાઇ, વજેશંગભાઇ માનશંગભાઇ, જોરશંગભાઇ
ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929
અન્ય સમાચારો પણ છે...