તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28મીએ રાજ્યમાં પહેલી વાર રાહુલ, પ્રિયંકા, સોનિયા ગાંધી એકમંચ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં 58 વર્ષ પછી બીજી વાર કોંગ્રેસ કારોબારી 28મી ફેબ્રુઆરીએ મળશે. અગાઉ 1961માં ભાવનગરમાં કારોબારી મળી હતી.

રાજ્યમાં પહેલી વાર ગાંધી પરિવારના ત્રણ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી જનઆક્રોશ રેલીને સંબોધશે.

શહેરમાં કોંગ્રેસ કારોબારી અને જનસંકલ્પ રેલીનું 28મીએ આયોજન કરાયું છે, જે અંતર્ગત રાજ્યમાં પહેલી વખત તેઓ એકમંચ થશે. તેમની સાથે પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ હશે. તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો