તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા ફેશન શો રૂમમાં આગ ભભુકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | 4 જાન્યુઆરી

પાલિતાણા એસ.ટી રોડ પર આવેલ પંચવટી શોપીંગ સેન્ટરમાં આવેલ કુમાર શોપીંગ ફેશન શો રૂમમાં આજે સવારે અચાનક શોર્ટ સર્ક્રીટ થતા આગ ભભુકી ઉઠી હતી. પાલિતાણા ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગને બુજાવી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...